________________
※※※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
ॐ ततश्चान्यत्किञ्चित्समाधानमन्वेषणीयम् । तच्चेदम् -निगोदत्वेनेत्यादि । अभव्यस्य
व्यावहारिकत्वानुरोधेन = व्यवहारित्वमनुसृत्य, कायस्थितिप्रतिपादकानां सूत्राणां निगोदत्वेन से * तिर्यक्त्वनपुंसकत्वादिना च व्यावहारिकविशेष-विषयत्वं वा = अग्रिमविकल्पापक्षेयाऽयं * 'वा' पदप्रयोगः, कल्पनीयम् । तथा च सूत्रे या व्यवहारिणामसंख्यपुद्गलपरावर्त्तप्रमाणस्थितिः । प्रतिपादिता, सा निगोदरूपाणां व्यवहारिणां तिर्यग्पाणां व्यवहारिणां नपुंसक रूपाणां च । व्यवहारिणां यथायोगमवगन्तव्या । एवं च न कश्चिद् दोषः । ___ यदि हि व्यवहारिणां सा स्थितिर्भवेत्, तर्हि तदनन्तरं व्यवहारिणामव्यवहारित्वासम्भवाद् । * मोक्ष एव मन्तव्यो भवेत् । किन्तु यदि निगोदादिनां सा स्थितिर्भवेत्, तर्हि तदनन्तरं निगोदादयः । में प्रत्येकादिजीवेषु गत्वा पुनर्निगोदादिषु आगच्छेत्, एवं सर्वदा सम्भवेत्, ततश्च व्यवहारिणां * अभव्यानां सिद्धिगमनापत्तिर्न स्यात् ।
___ उपाध्यायाः स्वाभिप्राये कदाग्रहाभावं दर्शयन्ति - अन्यो वा कश्चित् = केवलिगम्यः । *सूत्राभिप्रायः ? = "व्यवहारिक ाणां कायस्थितिः असंख्यपुद्गलपरावर्त्तप्रमाणः" इतिह से प्रतिपादकस्य कायस्थितिस्तोत्रादिरूपस्य सूत्रस्याभिप्रायः ? इत्यत्र = मत्कथितसमाधानं अन्यद् है * वा समाधानमिति विकल्परूपे बहुश्रुता एव = परिज्ञातजिनवचनरहस्या एव, न तु अहं वा
यूयं वा इत्येवकारार्थः, प्रमाणम् । કે ચન્દ્ર : (પૂર્વપક્ષે ત્રીજા અનુમાનમાં આ પ્રમાણે કહેલું કે, “સાંવ્યવહારિકો મોક્ષ જ પામે જ. આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત જેટલી સ્થિતિવાળા , શું હોવાથી અને એટલે જો અભવ્યો પણ વ્યવહારી હોય, તો તેઓનો પણ મોક્ષ થાય. એ જ
તો ઈષ્ટ નથી. તેથી અભવ્યો અવ્યવહારી જ માનવા જોઈએ. છે તેમાં મહોપાધ્યાયજી સમાધાન આપે છે કેઆવલિકાના અસંખ્યાતમાં ભાગ કે જેટલા પુદ્ગલપરાવર્ત જેટલી જ કાયસ્થિતિ હોવાને લીધે તમામે તમામ વ્યવહારીઓની ૪ શું સિદ્ધિ થવાની આપત્તિ જો કે આવે છે. પણ પુષ્કળ શાસ્ત્રપાઠોથી એક વાત તો નક્કી જ તે છે કે અભવ્યો વ્યવહારી છે. એટલે હવે જો બધા વ્યવહારીઓનો મોક્ષ માનીએ તો જ અભવ્યોનો ય મોક્ષ માનવો પડે. આ મુશ્કેલી દૂર કરવા માટે આ પ્રમાણે માનવું જોઈએ કે Yકે વ્યવહારીની કાયસ્થિતિનું નિરૂપણ કરનારા જે સૂત્રો છે. એ શુદ્ધવ્યવહારીની કાયસ્થિતિને કે રે જણાવનારા નથી, પણ યથાયોગ (જ્યાં જે રીતે સંભવે તેમ) નિગોદરૂપ વ્યવહારી, જ તિર્યંચરૂપ વ્યવહારી અને નપુંસકરૂપ વ્યવહારીની કાયસ્થિતિ નિરૂપણ કરનારા છે.
双双双双双双双双双双双双双双双双双观观观观观观观观观观观观观观观双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双翼双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૪૮