________________
************************
XXXXXXX
ધર્મ પરીક્ષા
છે (એ પ્રજ્ઞાપનામાંથી જ જાણી લેવી.) તેનો સ્વીકાર કરવો. અર્થાત્ એ બધી બાબતો પણ અનાદિ નિગોદ સિવાયનાની અપેક્ષાએ જ જાણવી.
આમ પૂર્વપુરુષોએ જ પ્રસ્તુતસૂત્રને વિશેષવિષયક કહેલ છે એટલે “મારી બુદ્ધિથી કલ્પેલી આ વાત છે” ઈત્યાદિ દોષ મને લાગતો નથી. (અહીં પ્રજ્ઞાપનાના પાઠનો અર્થ पूर्ण थयो . हवे उपाध्यायक शुं उहे छे ? ते भेजे.)
ઉપર જે વિશેષવૃત્તિનો પાઠ બતાવ્યો, તે પ્રજ્ઞાપનાની ટીકામાં આગળ = ઃ વનસ્પતિના ઉત્કૃષ્ટકાયસ્થિતિની નિરૂપણ બાદ આવે છે. અને એમાં સ્પષ્ટ પણે અનાદિવનસ્પતિ સિવાયનાઓને વ્યવહારી તરીકે કહ્યા છે. બાદરનિગોદ એ સાદિ છે માટે તે વ્યવહારી તરીકે પ્રજ્ઞાપનાના પાઠથી જ સિદ્ધ થાય છે.
यशो० : अनादिवनस्पतय इति च सूक्ष्मनिगोदानामेवाभिधानं, न तु बादरनिगोदानामिति । ग्रन्थान्तरेऽप्ययमेवाभिप्रायो ज्ञायते ।
उक्तं च लघूपमितभवप्रपञ्चग्रन्थे श्रीचन्द्रसूरिशिष्य श्रीदेवेन्द्रसूरिभिः (६७-७४) - अस्त्यत्र लोके विख्यातमनन्तजनसंकुलम् । यथार्थनामकमसंव्यवहाराभिधं पुरम् ।। तत्रानादिवनस्पतिनामानः कुलपुत्रकाः । वसन्ति च तत्र कर्मपरिणाममहीभुजा ।। नियुक्तौ तीव्रमोहोदयात्यन्ताबोधनामक । महत्तमबलाध्यक्षौ तिष्ठतः स्थायिनौ सदा ।। ताभ्यां कर्मपरिणाममहाराजस्य शासनात् । निगोदाख्यापवरकेष्वसंख्येयेषु दिवानिशम् ।। क्षिप्त्वा संपिण्ड्य धार्यन्ते सर्वेऽपि कुलपुत्रकाः । प्रसुप्तवन्मूर्छितवन्मत्तवन्मृतवच्च ते ।। युग्मम् ।।
ते स्पष्टचेष्टाचैतन्यभाषादिगुणवर्जिताः । छेदभेदप्रतिघातदाहादीन्नाप्नुवन्ति च ।। अपरस्थानगमनप्रमुखो नापि कश्चन । क्रियतेऽन्योऽपि तैर्लोकव्यवहारः कदाचन ।। संसारिजीवसंज्ञेन वास्तव्येन कुटुंबिना । कालो निर्गमितः पूर्वं तत्रानन्तो मयापि हि ।।
चन्द्र० : ननु विशेष-णवतिपाठे सूक्ष्मनिगोदपदं न दृश्यते, किन्तु 'अनादिवनस्पतिः' इति अभिधानं दृश्यते । अनादिवनस्पतिश्च बादरनिगोदोऽप्यस्त्येवेति तस्याव्यवहारित्वं स्फुटमेवेत्यत आह - अनादिवनस्पतय इति च सूक्ष्मनिगोदानामेव = न तु बादरनिगोदादीनामित्येवकारार्थः । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૨૬