________________
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
# यशो० : एतेन बादरनिगोदजीवानां व्यावहारिकत्वनिषेधोऽपि प्रत्युक्तः, परिभाषामात्रेण * अलक्षणसिद्धस्य व्यावहारिकत्वस्य निषेधुमशक्यत्वात्,
चन्द्र० : एतेन = "परिभाषा वस्तुस्वरूपं न त्याजयति" इति प्रतिपादनेन । बादरनिगोदजीवानां व्यावहारिकत्वनिषेधोऽपि = न केवलमभव्यानां व्यवहारिकत्वनिषेध एव प्रत्युक्त इत्यपिशब्दार्थः । प्रत्युक्तः = खण्डितः ।
परिभाषामात्रेण = न तु मुख्यलक्षणयुक्तपरिभाषयेति मात्रशब्दार्थः, लक्षणसिद्धस्य = = व्यवहारिणो यन्मुख्यं लक्षणं, तेन सिद्धस्य व्यावहारिकत्वस्य निषेद्धमशक्यत्वात् ।
अभव्यानामव्यवहारित्वं चाभिर्युक्तिभिः खण्डितं, बादरनिगोदजीवानामव्यवहारित्वमपि ताभिरेव युक्तिभिः खण्डनीयमिति भावः । ૬ ચન્દ્રઃ “પરિભાષા વસ્તુના સ્વરૂપને બદલી શકતી નથી” એવું જે પ્રતિપાદન કર્યું ,
તેના દ્વારા પૂર્વપક્ષની બીજી માન્યતા પણ ખંડિત થઈ ગઈ કે “બાદરનિગોદજીવો જ अमव्यवहारी छे." છે તેમની આ માન્યતાને તોડવા માટે પૂર્વની જેમ જ બધી યુક્તિઓ લગાડવી (તે ૨ લેશથી આ પ્રમાણે છે. તે પૂર્વપક્ષ ! બાદરનિગોદજીવો તમે કલ્પેલી કોઈ નવી પરિભાષા પ્રમાણે અવ્યવહારી છે?) જો એમ હોય તોય એ પરિભાષામાત્રથી એમનું વાસ્તવિક
સ્વરૂપ વ્યવહારીત્વ એ દૂર થઈ શકતું નથી. એનો નિષેધ કરી શકાતું નથી. (આ વાત એ કે અભવ્યોમાં જે રીતે સમજી છે, એ જ રીતે અત્રે પણ સમજવી.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
२ यशो० : पृथिव्यादिविविधव्यवहारयोगित्वलक्षणस्य तस्य प्राप्तसूक्ष्मनिगोदेत रत्वपर्यवसितस्यानुगतस्यानादिसूक्ष्मनिगोदेतरसर्वजीववृत्तित्वात् । २ चन्द्र० : ननु पृथिव्यादिव्यवहारयोगित्वं व्यावहारिकस्य मुख्यं लक्षणम् । तच्च बादरनिगोदे में अन घटत इत्यत आह - पृथिव्यादि इत्यादि । पृथिव्यादिरूपो यो विविधो व्यवहारः, ॐ
तयोगित्वलक्षणस्य तस्य = व्यवहारित्वस्य प्राप्तसूक्ष्मनिगोदेतरत्वपर्यवसितस्य = प्राप्तं , * यत् सूक्ष्मनिगोदभिन्नत्वं, तद्रूपेण सिद्धस्य अनुगतस्य = सर्वेषु व्यवहारिषु स्थितस्य । अनादि इत्यादि, अनादिर्यः सूक्ष्मनिगोदः, तदितरे ये सर्वे जीवाः, तन्निष्ठत्वात् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૧૧૯