________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英起英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ ધર્મપરીક્ષા
0 0 0 0 0 0 ooooooooooooooooooooooooooooooooo કે સૂથમપૃથ્વી : (અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ) અસંખ્ય ઉત્સર્પિણી...(એમ જ કે સૂક્ષ્મજલ, સૂક્ષ્મતેજ, સૂક્ષ્મવાયુમાં)
બેઈન્દ્રિય : સંખ્યાતો કાળ. તેઈન્દ્રિય : સંખ્યાતો કાળ. ચઉરિન્દ્રિય : સંખ્યાતો કાળ.
બાદરઃ (અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશ જેટલી) અસંખ્ય ઉત્સર્પિણીઆ અવસર્પિણી.
ટુંકમાં કાયસ્થિતિ વિગેરે કર્મગ્રન્થના પદાર્થોથી જે માહિતગાર હશે, તેઓ જ આ ; ભાગ સારી રીતે ભણી શકશે. બીજાઓને પદાર્થની જલ્દી સમજણ નહિ પડે.
ચન્દ્રશેખરીયા ટીકાની પદ્ધતિ : આ ટીકા અને વિવેચનનો મુખ્ય આશય એક જ તે છે કે સંયમીઓ મહોપાધ્યાયજી મ.ના આ ગ્રન્થને ભણવા, સમજવા સમર્થ બને. એટલે કે રે જ બને એટલું સરળ લખાણ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉપાધ્યાયજી મ. ની ટીકાના સરળ કે શબ્દોના અર્થો ચન્દ્ર. ટીકામાં નથી આપ્યા. પણ એનો અર્થ વિવેચનમાં આપ્યો છે. જે તે એટલે ચન્દ્રટીકા પર દૃષ્ટિપાત કરો, ત્યારે એ ખાસ ખ્યાલ રાખવો કે ઉપાધ્યાયજીની રે તે ટીકાના બધા જ શબ્દોના અર્થો એમાં નથી. એટલે તેવા સ્થાને બે ટીકાને સાથે જોઈને આ અર્થ કરવો. ૨ જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈપણ લખાયું હોય તો ક્ષમાપના ચાહું છું.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※
યુગપ્રધાનઆચાર્યસમ છે ૫.પં.ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના વિનેય એ
મુ. ગુણવંસ વિ. જેઠ સુદ-૧૪ - ૨૦૧૧
ગાંધીનગર. ૨
મહામહોપાક્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચનશોખરીયા ટીકા + વિવેચન સહિત . ૯