________________
handled by the authors. This is what makes the book attractive oven to non-Jainas. I congratulate the author and his co-worker, Mr. Motichand, upon this successful effort and wish the book a very wide circulation which its merits deserve.
श्रीपरमात्मने नमः
श्रीयुत मैथिल पंडित व्याकरणभूषण श्यामसुन्दर झा. :
इह खलु विविधविद्याविनोदरसलोलुपान्तःकरणाः प्रेक्षावन्तो निरन्तरमेवान्तरसुखाभीप्सव आध्यात्मिकादिवचनबुभुत्सवो नूतनकृतिजिज्ञासवो भवन्ति, तेषामयमतीवोपकारको निरतिशयानन्दजनकश्च स्यादिति भाति । अत्र च सरलतया विषयप्रतिपादनेन जिनमतजिज्ञासूनां प्राञ्जलबुद्धीनामपि सुखावबोधो विषयो ग्रन्थकर्तुः सारल्यं निष्पक्षपाततांच प्रकटयति । आशास्महे, चायं ग्रन्थोऽन्तेवासिनां नीतिविषये बहूपकरिष्यति, जैनान् प्रहर्षयिष्यति, तटस्थांश्चानन्दयिष्यतीति शिवम् ।
ભાવનગરનરેશાશ્રિત, શાસ્ત્રી નર્મદાશંકર દાદર યાજ્ઞિક સંસ્કૃત અધ્યાપક આફ્રેિડ હાઈસ્કુલ–ભાવનગર પ્રાચીન જૈન તત્ત્વજ્ઞાનનું સરલતાથી રહસ્ય પ્રકટ કરનારા અને વર્તમાન નવયુગને ઉપયોગી એવા કલ્યાણપથ-દર્શક ગ્રન્થની જે ઉણપ જણાય છે તે આ ગામતરવાહોલા નામના ગ્રન્થ દૂર કરી છે એમ મહારે કહેવું જોઈએ. ચતુર્વિધ-અનુયેગની યેજનાને આધારે રચાએલ, દ્રવ્યાનુયોગના અધ્યાત્મ વિષયનું પ્રતિપાદન કરનારા આ ગ્રન્થની રચના યથાર્થનામાં જ છે.