________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
Intelligence shines when infatuation is totally destroyed. The destruction of delusion results from. the contemplation of Truth ( Tattvas ); and to
think of fruitlessness of the Ocean of worldliness, of what this universe is, and of what happiness and miseries are, is the contemplation of Truth (Tattvas). (2)
આત્મતત્ત્વના પ્રકાશ શી રીતે થાય ?—
“ મેાહના વિનાશ થવાથી આત્મતત્ત્વને પ્રકાશ થાય છે, અને મેાહના વિનાશ તત્ત્વચિન્તન કરવાથી થાય છે. તત્ત્વચિન્તન એજ છે કેસંસારસમુદ્રની નિર્ગુ ણુતા ( વિચિત્રતા-નિઃસારતા-દુઃખરૂપતા ) અને આ જગત્ તથા આ સુખ-દુઃખ શું છે, એ સબન્ધી વિચારણા કરવી. —૨
चिन्तनस्य महत्त्वं तद्विधिं च दर्शयति
वस्तुस्वरूपस्य विचिन्तनातो विवेकभासः प्रकटीभवन्ति । भवप्रपञ्चाद् विनिवृत्य सुस्थीभूयाऽन्तरीक्षाकरणेन चिन्ता ॥ ३ ॥
By the contemplation of the nature of the Truth, the light of discrimination manifests. To cognise truth by the inner light (internal introvision) with calmness after withdrawing one's mind from the phenomenal objects is what is called the contemplation of Truth (Tattvas). ( 3 )
તત્ત્વચિન્તનની મહત્તા અને સ્થિતિ—
“ ઉપર કહ્યું તેમ વસ્તુતત્ત્વના સ્વરૂપને ચિંતવવાથી વિવેકની જ્યાતિ પ્રકાશમાં આવે છે; પરન્તુ ચિંતા શી રીતે કરવી તે સમજવાનુ છે. ખાદ્ય પ્રપંચથી પુરસદ મેળવી સ્થિર હૃદયથી અન્તર્દષ્ટિએ જે નિરીક્ષણ કરવું, તેનું નામ ચિન્તા છે. -3
૧૦૩
813