________________
પ્રકરણ ]
SPIRITUAL Light.
આ ગણું” પ્રકરણમાં પાતંજલ યેગની વિવેચના, અધ્યાત્મ આદિ પચવિધ વેગ પદ્ધતિ અને ઈચ્છાગ આદિ ત્રિવિધ યોગ એક ગની શ્રેણીઓ જોઈ. હું માનું છું કે–આધ્યાત્મિક વિષયમાં કહેવાની ખાસ બાબતોમાં હવે કંઈ બાકી રહેતું નથી. એટલે હવે આ ગ્રન્થન પ્રતિપાદનીય વિષયનાં વક્તવ્ય સમાપ્ત થાય છે.
હવે ફક્ત અહીં સુધીના સમગ્ર લખાણને સમુચ્ચયરૂપે સારાંશ જે જવ, એજ અવશિષ્ટ રહે છે. બહુ વિસ્તૃત લેખમાંથી મુષ્ટિજ્ઞાન તરી મુદ્દાની સારભૂત હકીકતને ઉધત કરીને બતાવવી એ જરૂરી વાત છે આ જરૂરના કામ માટે ખાસ છેલ્લું પ્રકરણ ઈ જવું જોઈએ,
E
-
1
80,