________________
પ્રકરણ.]. SPIRITUAL LIGHT
આવી રીતે જેનમહાત્માઓ, અન્ય દર્શનના સિદ્ધાન્તની તટસ્થદષ્ટિએ પરીક્ષા કરવાની સાથે તેને સમન્વય કરવા દૃષ્ટિ ફેલાવે, જૈનેતર દર્શનના સિદ્ધાન્ત જૈનસિદ્ધાન્તની સાથે કેવી રીતે મળી જાય, એ માટે શુદ્ધદષ્ટિથી પૂવપરનું નિરીક્ષણ કરે, એ જૈન ક્ષેત્રની મહત્તાની ઓછી બીના નથી.
અન્ય દર્શનેના ધુરંધરોને “મહર્ષિ” “મહામતિ” અને એવા બીજા ઉંચા શબ્દોથી પિતાના ગ્રન્થમાં ઉલ્લેખવા, અને તુચ્છ અભિપ્રાયવાળાઓના મતનું ખંડન કરતાં પણ તેઓને હલકા શબ્દથી વ્યવહાર ન કર, એ જૈનમહાપુરૂષોને કેટલે ઉદાર આશય હેવો જોઈએ ?. ધાર્મિક વાદયુદ્ધના પ્રસંગમાં પણ વિરૂદ્ધદર્શનવાળાઓ તરફ પ્રેમની લાગણીને ઉમળકે ઉછળવો અને તદનુસાર વ્યવહાર કરવો, એ કેટલું સાત્વિક હૃદય ?. જુઓ મધ્યસ્થભાવની થોડીક વાનગી" भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै "॥
મહાદેવસ્તુત્ર, હેમચંદ્રાચાર્ય. " नाशाम्बरत्वे न सिताम्बरत्वे
न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव " ॥.
–ઉપદેશતરંગિણી. પક્ષવાતો મે વીરે ષઃ વઝાgિ युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः " ॥
લેતવનિર્ણય', હરિભદ્રસૂરિ.
–જેના, સંસારનાં કારણભૂત કર્મરૂપી અંકુરાઓને ઉત્પન્ન કરનાર. રાગ-દ્વેષ આદિ સમગ્ર દોષો ક્ષય પામ્યો છે, તે, ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હેય, તેને મારે નમસ્કાર છે.”
૧૦૨
806.