________________
અધ્યાત્મતત્ત્વાલાક.
શાનમું–
પડે છે. સ્થળે આ
'
રાજયેાગ વગેરે અનેક રીતના યેાગના ભેદ બધાનું સ્વરૂપ હવે નવું જાણવાનું રહેતુ નથી. તંત્ર તત્ર બધા યેાગાનુ તાત્પ જોવાઇજ ગયું છે. શ્વાસનિરેાધ માટે હડપ્રવ્રુત્તિ તે હઠયોગ ’ છે. ઇશ્વરવાચક કાઇ શબ્દને એકાગ્ર જપ કરવા, અથવા તેનું પુનઃ પુનઃ ભાવન કરવું, તે ‘મન્ત્રયેાગ’ છે. ‘ભક્તિયેાગ’ ઇશ્વરની ઉપાસના કરવી એ છે. વિધિયુક્ત અનુબ્રાનેામાં પ્રયત્નશીલ રહેવું, એ ‘ક્રિયાયેગ’ છે. આત્મચિન્તન તરફ મનેવૃત્તિનું સ્થે તે ‘ જ્ઞાનયેાગ ’ છે. એક વસ્તુ ઉપર મનની શુદ્ધ તલ્લીનતા થવી, એ લયયેાગ ' છે. સ્થિર સમાધિ એ
રાજયાગ ’ છે.
"
આ
ધ્યાનમાં રાખવું કે આ બધા યેાગેાનું રહસ્ય આત્માને નિમળ બનાવવામાંજ સમાયલું છે. હાયેાગથી પણ મન ઉપર અંકુશ મૂકવાની જ મતલબ છે. મન્ત્રયાગનું રહસ્ય પણ ચિત્તના કુસંસ્કારાનું પ્રક્ષાલન કરવામાંજ સમાયેલુ છે. ભક્તિયેાગના હેતુ પણ ચિત્તની પ્રસાદત્તિ થવી એજ છે. ક્રિયાયેગનું કામ પણ જ્ઞાનયોગની ભૂમિકા બતાવવાનું જ છે. જ્ઞાનયેાગ, લયયેાગ અને રાજયાગ એ ત્રણ તા પ્રાય: સમાનાર્થીક છે. લયયેાગ એ જ્ઞાનયેાગની ઉચ્ચસ્થિતિ છે અને રાજયાગ એ લયયેાગની પરાકાા છે. રાજ્યેાગતી પૂતા થતાં ચિત્તના વિલય સ્વતઃ થઇ જાય છે, અને કૈવલ્યજ્ઞાનને આવિર્ભાવ થાય છે,
प्रकारान्तरेण योगं त्रिधा विभजन् तं व्याख्यातुं प्रक्रमते -
-
इच्छा च शास्त्रं च समर्थता चेत्येषोऽपि योगो मत आदिमोऽत्र । प्रमादतो ज्ञानवतोऽप्यनुष्टोऽभिलाषिणो सुन्दरधर्मयोगः || ५ ॥
Ichhayoga, Shastrayoga and Samarthyayoga are also divisions of Yoga. The first of these is Ichhayoga where the Yogi though knowing and already
* આ યેાગનાં ભેદમાં કાઇ કાઇ યાગની જુદી જુદી જુદી રીતે પણુ, વ્યાખ્યા થઇ શકે છે. અહીં તે। સામાન્ય રીતેજ આ સમજુતી આપી છે.
૧ સામર્થ્યયોગ: । ૨ અનુષ્ઠાનÇ-અનુષ્ઠા |
752
જુદી વિવક્ષાથી સાધારણ અને