________________
KEY
પર્તિત થઈ ગયા પછી ચારે ગતિના અને તદનુસાર ચારે ગતિએમાં તેને
SPIRITUAL LIGHT.
અધ્યવસાયે તેને પ્રાપ્ત થાય છે, જવાને સંભવ છે.
ઉપશમશ્રેણી ઉપર પ્રથમનાં ત્રણ X સંહનનવાળાએજ ચઢી શકે છે; અને એજ કારણથી શ્રેણીદશામાં મૃત્યુ પામેલ મહાત્મા પેાતાના સંહનન પ્રમાણે ગતિને પ્રાપ્ત કરે છે. જેવી રીતે કે–ત્રીજા સહનનવાળા દશમા દેવલાક સુધી, ખીજા સહનન વાળેા ખારમા દેવલાક સુધી અને પ્રથમ સહનનવાળા અનુત્તર વિમાના સુધી જાય છે. શાસ્ત્રામાં છેલ્લા-છઠ્ઠા સહુનનવાળાને ચાર દેવલાક, પાંચમા સંહનનવાળાને છ દેવલેાક, ચેાથા સંહનનવાળાને આઠ દેવલાક, ત્રીજા સહનનવાળાને દશ દેવલાક તથા ખીજા સહનન વાળાને બાર દેવલાક સુધી (ત્યાંથી આગળ નહિજ ) જવાનું · ફરમાવ્યું છે; અને પ્રથમસ હનન વાળાને નવ ચૈવેયક, પાંચ અનુત્તવિમાન અને મુક્તિ સુધીની પ્રાપ્તિ બતાવી છે. આ હકીકતને આધારે એ સમજી શક્ય છે કે-ઉપશમશ્રેણ્યારૂઢ ત્રીજા સહનનવાળા દશમા દેવલાકથી, તથા ખીજા સહનનવાળા ખારમા દેવલાકથી આગળ જઇ શકેજ નહિ; અને પ્રથમ સહેનનવાળા ‘ સર્વાસિદ્ધિ ' વિમાન સુધી પહોંચે છે.
.
ક્ષપશ્રેણી: · ક્ષપકશ્રેણીના પ્રારંભ પૂર્વે જેણે પરભવનું આયુષ્ય ખાંધ્યું નથી, તેના ક્ષપકશ્રેણીના પ્રારંભ સપૂર્ણ સફળ નિવડે છે. એટલે તે મહાશય આઠમા ગુરુસ્થાને ક્ષપકશ્રેણીના ભાવ ઉપર સુસ્થિર થઇ નવમા ગુણસ્થાનમાં વચ્ચેના આઠ ( અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાના
?
× શરીરમાં હાડકાંઓને જે ખાંધા, તેને · સહનન ' નામ આપ્યું છે. વમાનકાળમાં સામાન્ય રીતે અનુભવાતા જે શરીરને બાંધા, તે હલકામાં હલકું છેલ્લુ છ ુ સહનન છે. તેથી ચઢતું દૃઢ શરીર તે પાંચમું સહનન, તેથી ચઢતુ દૃઢતર શરીર તે ચેાથુ સહનન, તેથી ચઢતુ દૃઢતમ શરીર તે ત્રીજાં સહનન, તેથી ચઢતું અતિદ્રુતમ શરીર તે ખી સદ્ગતન અને તેથી ચઢતું. પરમતમ શરીર તે પ્રથમ સહનન છે. આમ સહનનના છ વિભાગેા પાડયા છે.
આત્મિકબળ યા માનસિકબળને પ્રકટાવવામાં શારીરિક બળ પણ મુખ્ય સાધન છે. એ સિષાય આત્માની સપૂર્ણ શક્તિના વિકાશ ચાય નહિ.
735