________________
प्रा. ] SPIRITUAL LIGHT.
મોક્ષનો માર્ગ સ્વાધીન હોવા છતાં પણ ભ્રમને વશ થઈ મેં પિોતે જ આ આત્માને અધોગતિમાં પટક્યો છે. રાજ્ય મળ્યા છતાં જેમ મૂર્ખ માણસ ભીખ માંગવા નિકળે, તેમ મેક્ષ સ્વહસ્તસિદ્ધ હોવા છતાં ५५५ संसारवनमा लानु थयुं छे. "-२८
એ પ્રકારે જે ધ્યાનમાં રાગ-દ્વેષ આદિ દેથી ઉપજતી નડતર અને તે દેના નાશના ઉપાય પણ ચિંતવાય છે, તે બીજું અપાયધ્યાન समा."-२४ विपाकध्यानम्उदीरितः कर्मफलं विपाकः शुभाशुभत्वेन स च द्विभेदः । द्रव्यादियोगात् स च चित्ररूपोऽनुभूतिमास्कन्दति देहभाजाम् ॥३०॥ द्रव्यैर्वधू-माल्य-सुभोजनाद्यैः शुभोऽशुभः शस्त्रविषानलायैः क्षेत्रे निवासेन महालयादौ शुभः श्मशानप्रभृतौ तदन्यः ॥ ३१ ॥ काले वसन्तप्रभृतावशीतानुष्गे शुभोऽन्यत्र विपर्ययश्च । मनःप्रसादप्रभृतौ च भावे शुभोऽशुभो रौद्रविकारभावे ॥ ३२ ॥ सुदेव-मादिभवे शुभोऽसन्मनुष्यतिर्यङ्नरकादिकेऽन्यः । द्रव्यादियोगादिति चित्ररूपं विचिन्तयेत् कर्मफलं तृतीये ॥३३॥
Vipāka ( Maturation ) is . the result of the Kārmic forces. It is of two kinds, good and bad. It is variously experienced by the embodied souls through its association with matter etc., ( space, time and existence ).
The good Vipāka of Kārmic forces associated with matter ( Dravya ) is seen in having beautiful wife, garlands, delicious food etc., and the bad
723