________________
અધ્યાત્મતત્ત્વાલક.
The sage enters the conflagration of Contemplation burning the forest of terrible Kārmic forces; the sage who is free from fear, who has his eyes fixed on the tip of his nose, with his lotus-like face, full of joy, with his both lips closed and with his teeth joined, who is of a robust constitution, who is devoid of inertness, who is quite indifferent to his body, who is merged in the lake of rapid Samvega, ( abundent and highly flowing spiritual energy-a highly energetic selfreproducing impulse ) and who is full of intensely sympathetic emotions, is averse to the worldly enjoyments and is an object of exquisite joy to the beholders and has in this way completely practised the Karma Yoga and has exalted his soul by Jnāna Yoga as well. ( 11-12-13 ) ધ્યાન કરતા જ્ઞાનગીની પદ્ધતિ–
“ભયથી રહિત, નાકના અગ્રભાગ પર સ્થિર દષ્ટિ રાખનાર, પ્રસન્ન મુખકમળવાળે, બંને હોઠ ભેગા કરેલ, દાંતથી દાંતને સ્પર્શ નહિ કરે, ઉત્તમ શરીર-સંસ્થાનવાળો, પ્રમાદરહિત, પિતાના શરીર ઉપર પણ સ્પૃહારહિત, પ્રૌઢવૈરાગ્યરૂપ સરોવરમાં નિમગ્ન, અતુલકરૂણાવાન, સંસારપ્રપંચથી પરામુખ અને જેને જોતાં આનદ ઉત્પન્ન થાય એવો, તથા ક્રિયાગમાં કૃતકૃત્ય બનીને જ્ઞાનેગની સીમામાં આવેલે, એવા પ્રકારને મહાપુરૂષ અતિભયંકર કમરૂપ અટવીને બાળવામાં દાવાનળસમાન એવા ધ્યાનની અંદર પ્રવેશ કરે છે. ”—૧૧, ૧૨, ૧૩. ध्यानोपयोगिनी स्थानासनेनारी-पशु-क्लीव-कुशीलवर्जितं स्थानं विविक्तं किमपि व्यपेक्षते। नानाऽऽसनानामपि यत् स्थिरं सुखं स्वस्याऽवभासेत तदेव साधयेत्
| | ૪ | 719