________________
પ્રભુ. ]
SPIRITUAL LIGHT.
પૂર્ણાહુતિ થાય છે. ત્યાર પછી સાતમા ગુણસ્થાનથી શુદ્ધ જ્ઞાનયેાગના પ્રાદુર્ભાવ થાય છે. અહીંથી ઉત્તરાત્તર ગુણસ્થાનેામાં જ્ઞાનયેાગના વધતા જતા પ્રર્કનું પરિણામ એ આવે છે કે આત્મા સર્વ આવરણાથી મુક્ત થઇ પરમાત્મસ્વરૂપે પ્રકાશમાન થાય છે,
ज्ञानयोगः
शुद्धं तपः स्वात्मरतिस्वरूपं तं ज्ञानयोगं मुनयो वदन्ति । स उन्मनीभावत इन्द्रियार्थाद् निःश्रेयसश्रीप्रतिपादकः स्यात् ॥ २ ॥
The pure religious austerity consisting of the contemplation within one's own self of Self (that there is none other than the self) is called by the sages the yoga pertaining to knowledge. That Jnana Yoga being the stage beyond the reach of senses achieves glorious Perfection, ( 2 )
જ્ઞાનયાગ
નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણુ કરવારૂપ શુદ્ધ તપને મુનિયા ૮ જ્ઞાનયેાગ ' કહે છે. આ યાગ વિષય-પ્રવૃત્તિ માર્ગોથી ઉપર આવી ગયેલા હાવાને લીધે મેાક્ષનું સાક્ષાત્ કારણ છે. ”—ર
જ્ઞાનયોગને સ્થૂળ અર્થ એટલાજ થાય છે કે- આત્મજ્ઞાનરમણતા. શુદ્ધ ધ્યાનાવસ્થાના પ્રારંભ એજ જ્ઞાનયેાગને પ્રાર્`ભ છે. સાતમા ગુણસ્થાનથી આવશ્યકાિિક્રયારહિત નિર્મલ ધ્યાનદશા પ્રાપ્ત થતી હાવાથી જ્ઞાનયેાગતા પ્રાદુર્ભાવ ત્યાંથીજ કહી શકાય છે. જીએ ગુણસ્થાનક્રમારાહ—— इत्येतस्मिन् गुणस्थाने नो सन्त्यावश्यकानि षट् ।
66
,,
संततध्यान सद्योगाद् शुद्धिः स्वाभाविकी यतः ॥ ૩૬ ॥
कर्मयोगस्याऽपवर्गसाधकता -
क्रियोञ्चकोटीमुपजग्मुषां याSनावश्यकी सा व्यवहारवृत्तौ । गुणावहाऽस्तीति परम्परातोऽपवर्गसम्पादकताऽक्षताऽस्याम् ॥ ३ ॥
707