________________
અધ્યાત્મતત્વલોક,
કેવલી-અવસ્થા ભાવવાનો પ્રકાર
“ જેઓ રાગ-દ્વેષ આદિ સર્વ દોષસમૂહને સમૂળ નષ્ટ કરી સકલલોકાલોકવ્યાપકકેવલજ્ઞાનથી દેદીપ્યમાન બન્યા, અને જેઓએ એ પ્રખર જ્ઞાન દ્વારા ઉપદેશ આપી અજ્ઞાનાન્ધકારને પ્રલય કરી ધર્મવૃક્ષ તરફ જગતના જીવોને દેખતા કર્યા, એવા હે ત્રિલોકપૂજિત સર્વજ્ઞ દેવ ! આપને સેવામાગે ખરેખર મોહના આવરણને ભેદવામાં અસાધારણ સાધન છે. ” સિધ અવસ્થાભાવવાને પ્રકાર– * સકલ કર્મોનો ક્ષય કરી અજર, અમર, અશરીર, અમૂર્ત નિરજન, નિરાકાર, અનન્તજ્ઞાનાનન્દશક્તિસ્વરૂપ પરબ્રહ્મ બનેલા એવા હે વિશ્વનાથ ! આપનું ધ્યાન પુણ્યની પરાકાષ્ઠા ઉપર પહોંચેલાઓથી જ કરી શકાય છે, અને આપનું ધ્યાન કરવા ભાગ્યવંત થયેલાઓને આપના જેવા બનતાં વાર લાગતી નથી.”
પંચાંગપ્રણિપાતપૂર્વક ચૈત્યવંદન કરતાં ત્રણ મુદ્દાઓ સાચવવાનું ધ્યાનમાં રાખવું. ત્રણ મુદ્રાઓ-ગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તા૧ વહાવરા" रागाद्युत्कटशत्रुसंहृतिकरं यद्विक्रमक्रीडितं
लोकालोकविलोकनैकरसिकं यज्ज्ञानविस्फूर्जितम् । मूलोन्मलितविश्वसंशयशतं यद्भारतीवलिंगतं
धन्यैरेव जनैर्जगत्त्रयगुरुः सेोऽयं समालोक्यते " ॥ -
( પ્રવચનસારે દ્ધારવૃત્તિ, પ્રથમઠાર. ) ४ सिद्धावस्था" यस्य ज्ञानमनन्तमप्रतिहतं ज्ञेयस्थितौ दर्शनं ।
दोषत्यक्तमनन्तमुत्तमतमोऽनन्तः सुखानां चयः । वीर्यस्य नुपमः स कोऽपि महिमाऽनन्तत्रिलोकाद्भुतः सिद्धत्वे प्रथितः प्रभुः स भगवान् धन्यैः सदा ध्यायते " ॥
" (પ્રવચનસારોદ્ધારરુત્તિ, પ્રથમઠાર) + ત્રીજા પ્રકરણના ૭૯ મા લેકની નીચેની નેટમાં જોઈ ગયા
702