________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
ડાના ભીના પાતાવર્ડ મૂત્તિ પર આગલા દિવસનું રહેલુ કેશર તમામ દૂર કરવું. ાદ કરીને શુદ્ધ જળવડે પ્રભુને હવરાવીને સુકેામળ અને ઉજ્જવળ એવા વિશાળ અગલુહુણા વડે બે હાથે પ્રભુનું શરીર કારૂ' કરવું. ત્રણ અંગલુહાં વડે પ્રભુનુ શરીર બિલકુલ સાફ કારૂ થઇ ગયા બાદ ચન્દ્રન— ( કેશરમિશ્રિત ) પૂજા કરવી. તે પૂજા નવ અંગે કરાય છે. તે નવ અંગા— જમણા-ડામા અંગુઠો, જમણું-ડાબું ઢોંચણુ, જમણું–ડાણ્યું કાંડું, જમણા–ડામા ખભા, મસ્તક, કપાળ, કંઠ, છાતી અને ઉદર. આમ નવું અંગે ચન્દ્રનપૂજા કર્યા પછી પુષ્પાદિ ચઢાવવાના ઉમેદવાર ભગવાને પુષ્પાદિર ચઢાવે છે.
.
પ્રભુના અંગને લગતી ચન્દ્રનાદિ–પૂજા અંગપૂજા ' કહેવાય છે. ત્યાર પછી જે ધૂપ, દીપપૂજા કરાય છે, તે ‘ અગ્રપૂજા' કહેવાય છે. પપાત્રમાં ધૂપ રાખીને પપૂજા કરવી. ધૂપપૂજા કે દીપપૂજા ગભારા બહારજ ઉભા રહીને કરવી ઉચિત છે આ પૂજાના હેતુ- ભગવાન નું બહુમાન કરવા તરફ ભક્તિને ઉસિત કરવી એ છે. ધૂપપૂન એ દુર્વાસનાના ઉચ્છેદપૂર્વક સુવાસનાપ્રાપ્તિનું, અને દીપપૂજા એ અજ્ઞાનતિમિરસપૂર્વક જ્ઞાનાલાકપ્રાપ્તિનું મા સૂચન છે.
6
ટુવાલથી શરીર સાક્ કરી ચેાખ્ખી ધાબળી પહેર્યાં પછી પૂજા કરવાનાં શુદ્ધ અને સ્વચ્છ કપડાં પહેરવાં. બાદ પ્રભુના ગર્ભગૃહમાં ( ગભારામાં ) પેસતાં મુખ ઉપર આડ પડને મુખાશ બાંધી લેવા. ત્યાર પછીજ ગર્ભગૃહમાં પ્રવેશ કરવેશ. ગર્ભગૃહુમાં જ્યાં સુધી રહેવું, ત્યાં સુધી મુખ પર મુખકાશ બાંધેલ રહેવા જોઇએ. ગર્ભગૃહમાં પ્રવેશ કરીને પ્રથમ જલાભિષેકથી પૂજા પ્રારંભ કરવી.
૨ પુષ્પના સબન્ધમાં શુદ્ધતાની ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. સુગધી, પાંદડી ખર્યા વિનાનાં અને સુશોભિત એવાં પુલ પ્રભુપૂજા માટે હાવાં જોઇએ. અને તે યાગ્ય રીતે લાવેલાં હાવાં જોઇએ. ઋતુના દિવસે નહિ પાળનારી સ્ત્રીના લાવેલાં પુલ કામ આવેજ નહિ. પુરૂષથી પણ જો વિવેકયુક્ત પુલ લવાયાં હાય, તાજ તે કામ આવી શકે. દરેક પુલ દૃષ્ટિએ નિરખવું, ખંખેરવું અને પછી પ્રભુને ચઢાવવું. પુષ્પો સુથીને બનાવેલ હાર પ્રભુને ચઢાવાય, પરંતુ ફુલાને સાય વડે ધેાંચીને જે હાર બનાવવામાં આવે છે, તે પ્રભુ-પૂજાને માટે અયેાગ્ય છે.
699