________________
અધ્યાત્મતત્વાક. [ પાંચThe ocean of worldliness is full of the waters in the form of births, old age and death and has the sub? marine fire in the the form of cupid whirlpool in the form of ignorance and fishes in the form of calamities. How and when can we look for happiness ?. ( 24 )
Notes :--Samsāra Bhāvanā.-It is to reflect on the endless cycle of births in this world full of miseries and sufferings. One should, therefore, aim at and try for freedom from this worldly bondage by unravelling the knot of Karmas. સંસારભાવના
ભવરૂપ સમુદ્ર, કે જે જન્મ, જરા અને મરણરૂપ પાણીથી પ્રપૂર્ણ છે, જેમાં કામરૂપ વડવાનલ પ્રજવલિત છે, મેહરૂપ વમળ છે અને વિપત્તિરૂપ માંછલાં છે, એવા ભવ-સમુદ્રમાં સુખને સંભવ ક્યાંથી હેઈ શકે ? ”—૨૪
વસ્તુદૃષ્ટિએ વિચારતાં સઘળે જગપંચ દુઃખરૂપજ છે. મહાત્મા પતંજલિ પણ " परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्व विवकिन: "।
( બીજે પાદ, સૂ૦ ૧૫)
–આ સૂત્રથી સર્વ દુઃખરૂપ બતાવે છે. વાત બરાબર છે. વિષયરતિમાં ગમે તેટલી પ્રવૃત્તિ કરવામાં આવે અને શરીરને ગમે તેટલું પોષણ રવામાં આવે, પણ એનું પરિણામ કેવું આવશે, તે જોવું જોઈએ, * પરિણામ ભયંકરજ છે. કસાઈને ત્યાં ખાઈ પીને પુષ્ટ થયેલા બક૧ દશા થાય છે? લોહી પીતાં સુખ માનતી જળની શી દશા
એવી જ દશા વિષયના પરિણામે સમજવાની છે. વિષય..' સુબ્ધતા વધે છે અને એથી વિષયની અપ્રાપ્તિદશામાં
ખમવો પડે છે. આ બધી “પરિણામદુખતા સમજવી,
670