________________
પ્રકરણ, 1
SPIRITUAL LIGH",
જે શુદ્ધ અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે તેોલેશ્યા છે. પદ્મવર્ણવાળાં દ્રવ્યોના અભિસબંધ થતાં તદનુરૂપ આત્માને જે શુદ્ધતર અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે પદ્મલેશ્યા છે. શુક્લવર્ણવાળાં દ્રવ્યાના સન્નિધાનથી તનુરૂપ આમને જે શુદ્ધતમ અવસાય ઉત્પન્ન થાય છે, તે શુક્રાલેશ્યા છે.
ઉપર્યુક્ત છ લેશ્યાએમાં પ્રથમ ત્રણ લેશ્યાઐ ખરાબ અને છેલ્લી ત્રણ લેશ્યાએ સારી છે. છેલ્લી ત્રણ લેશ્યાઓની પ્રાપ્તિમાં મનની શુદ્ધિ સમાયલી છે. મરણુકાળે છેલ્લી ત્રણ લેશ્યાઓ પૈકી કાઇ લેશ્યા વિદ્યમાન હ્રાય, તે તેનાથી સુગતિની પ્રાપ્તિ થાય છે. દુિ ત્રણ લેશ્યા નરક–તિય ચગતિનું કારણ છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએ સ્વ-મનુષ્યગતિની પ્રાપ્તિનું સાધન છે. મરણ વખતે અને ઉત્પાદ વખતે એકજ લેશ્યા હાય છે. લેશ્યા બદલવાનું એક અન્ત દૂત બાકી રહ્યું હોય, ત્યારે નારકીએ અને દેવે! મૃત્યુને પામે છે અને તિર્યંચ-મનુષ્યા, લેશ્યા બદલ્યાને એક અન્ત દૂ વીતી ગયા પછી મરણને શરણ થાય છે. હિંદુધર્મશાસ્ત્રામાં સંભળાય છે કે
'
“ અંતે જ મરતશ્રેઇ ! યા મતિ: સા પતિનેળામ્ 1
>
'
અર્થાત્— અન્તે જેવી મતિ, તેવી ગતિ મળે છે. ' આની અંદર પણ મતિને, શુદ્ધ યા અશુદ્ધપરિણામવાળી બુદ્ધિ, એજ અર્થ થાય છે;. અને એનેજ જૈન સિદ્ધાન્તની પરિભાષામાં · લેશ્યા ’ કહેવામાં આવે છે.
*
લેશ્યાનું રહસ્ય ગંભીર હાઇ કરીને પણ દૃષ્ટાતા દ્વારા સરલતાથી સમજી શકાય છે.
<<
પથભ્રષ્ટ થયેલા કાઈ છ માણસા એક વનમાં આવી ચઢયા. “ ત્યાં એક જ ખૂવૃક્ષ તેના જોવામાં આવ્યું. ભૂખ્યા થયેલા તેઓ તે વૃક્ષનાં જાંબુ ખાવા તત્પર થયા. તે છની અંદર એક જણ મેલ્યા“ આ વૃક્ષનેજ મૂળમાંથી ઉખાડી પાડી દઇએ, પછી મજેથી જાંબુ
66
,,
१ " तओ दुग्गतिगामियाओ तओ सुगतिगामियाओ 1 ( प्रज्ञापनासूत्रे १७ लेश्यापदे चतुर्थ उद्देश:)
૨ પન્નવણાસૂત્રનુ ૧૭ મુ' લેશ્યાપક જુએ,
647