________________
પ્રકરણ, ]
SPIRITUAL LIGHT.
bringing their relations near and dear into pinching calamities. When greed is awakened all vices arise and when overpowered they all subside. Biographies and histories teem with illustrations giving pictures of the rise, growth and decay of this demoniac passion. In short one should try to be free from the meshes and snares of this evil passion calculated to work social and spiritual progress. When all these passions (Kashāyas ) are eradicated partially or in lots, the aspirant rapidly advances on the path of Yoga. The various forms of these passions are already described in the notes on Kashayas.
ક્રોધાદ્રિ કષાયેાને જીતવાનાં સાધના—
“ ક્રોધને અટકાવવામાં સમ ઉપશમ છે, માનની સ્ડામે ટક્કર લેનાર મૃદુત્વસ્વભાવ છે, માયાને હણવામાં સામર્થ્ય ધરાવનાર ઋજીસ્વભાવ છે અને લાભના કટ્ટર દુશ્મન સોષ છે. ”—
प्रस्तुते विशेषं दर्शयतिक्रोधादिकाssविर्भवन सङ्गाः प्रागेव सञ्चिन्त्य विमोचनीयाः । प्रसङ्गसम्प्राप्तकषायतायामुक्तानुपायांस्त्वरया भजेत ॥ ७७ ॥
One should think beforehand and contrive not to display anger and such other passions. If at all he does, care should be taken to curb them im mediately. ( 77 )
પ્રસ્તુતમાં વિશેષ
૮ ક્રોધાદિ દેષાને પ્રકટ થવાના પ્રસંગે પહેલેથીજ વિચારીને વ દેવા, પ્રસંગતઃ કદાપિ ક્રોધાદિના ઉદય થાય, તો તેના નિરોધ કરવા તિ ઉપાયા યેજવા
~190.
619