________________
.પ્રકરણુ. ]
SPIRITUAL LIGHT.
Kuragadu Rishi was obstructed in his austerity by his pride. So one should try his best to root out -this evil passion.
માન કરવાનું કોઇ સ્થળ ?—
“ એજ પહેલાં હૃદયમાં વિચારવું જોઇએ કે કઇ વસ્તુમાં અભિમાન કરવા વ્યાજખી છે ! કારણ કે જગતમાં એક એકથી ચઢીયાતા પ્રત્યક્ષ જોવાય છે ”—૩૫
“ અનન્યસાધારણ બુદ્ધિ, અનન્યસાધારણ શક્તિ અને અનન્યસાધારણુ વતૃતા અમારામાં ક્યાં છે, કે જેના ઉપર અમે અભિમાન કરી શકીયે ? ''—૩૬
“ વિકસ્વર દૃષ્ટિથી લક્ષ્મીદેવી પ્રસન્ન થયાં નથી, સરસ્વતીએ કઇ વર આપ્યા નથી અને તેવુ અલૈાકિક કાર્ય સાધ્યુ નથી, છતાં અભિમાનજનિત ઐહત્ય ?, આશ્ચર્ય ! '-૩૭
“ નથી ધૈર્ય, નથી ગાંભીર્ય, નથી સહનશીલતા, નથી પરીપકારવૃત્તિ અને નથી તેવા પ્રકારના કાઇ વિશેષ ગુણ, છતાં ગવ!, અહા ! આથી ખીજું શું ઉપહસનીય ? ૩૮
,,
प्रभुताया अस्थैर्ये कीदृशो गर्वः ? -
रूपेण शक्रप्रतिमोऽपि मर्त्यः कालान्तरे ग्लानिमुपैति रोगैः । 'राज्ञेोऽपि रक्कीभवनं स्फुटं च कस्तर्हि मानाचरणे मतोऽर्थ ? ॥ ३९ ॥
A man ever though equal in beauty to Indra, becomes after a lapse of some time emaciated with diseases. It is quite evident that even a king may become a beggar. Then, does what benefit accrue from the cherishing of pride ? ( 39 )
Notes :—Sanatkumāra, a paramount king, lived ७४ 581