________________
અધ્યાત્મતત્ત્વાક. [ચોથુંperson who is no master of himself or with the Karmic forces which make him so ? ( 14 )
If it is proper to direct anger towards the offender, then, has not the Karmic force committed the offence? With this inquiry all these offences clearly indeed appear to be the work of Karma. (15) bધીની સહામે ક્રોધ કરવાનું કંઈ કારણ? –
આપણું ઉપર ક્રોધ કરતા મનુષ્યને પ્રેરણા કરનાર આપણું કર્મ છે. જ્યારે આમ હકીકત છે, તે એ ઉપરથી સમજી શકાય છે કે આપણા કર્મોથી પ્રેરિત–પરાધીન થઈને આપણું તરફ રોષ કરનાર માણસ ઉપર આપણે રેપ કરવો વ્યાજબી છે, કે તે રોષ કરનાર માણસને પ્રેરનાર આપણું કર્મ ઉપર રેપ કરે વ્યાજબી છે ? ”—-૧૪
અપરાધ કરનાર ઉપર ક્રોધ કરવાનું યદિ ઠીક સમજાતું હોય, તે કર્મ શું અપરાધી નથી ? ( આપણે અપરાધ કરનાર માણસ આપણું કર્મોની પ્રેરણાથી જ અપરાધ કરે છે, એ માટે આપણાં કર્મ જ અપરાધી છે. ) ખરે અપરાધી કોણ છે ? એ તપાસતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે તમામ અપરાધે એક માત્ર કમરાજાના છે. ( કર્મોને પણ ઉત્પન્ન કરનાર આત્મા હોવાથી ખરે અપરાધી ખુદ પોતે આત્મા જ છે )”—૧૫ क्षमाया औचित्यमावेदयतित्रैलोक्यचूडामणयोऽपि देवाधिदेवतास्ताडन-तर्जनादि । वितेनुषः शान्तिभरैरपश्यन् क्षमा तदेवं न हि किं क्षमा नः॥१६॥
Even supreme gods, crestjewels of the three worlds, extend mercy towards those who threaten and stike others, then why should we not practise forbearance ? ( 16 ) ક્ષમાની ઉચિતતા– “ ત્રિલેકીના શિરછત્રભૂત દેવાધિદેવ પણ તાડન-તર્જન કરતા
ૐ68 .