________________
પ્રકરણ: 1
*
*
SPIRITUAL LIGHT.
*
*
*
*
*
*
*
*
*
આ આઠે દૃષ્ટિએમાં ઉન્નતિને ક્રમ કેવા ગેાઠવવામાં આવ્યા છે, અને દરેક દૃષ્ટિને ચેાગાંગ વગેરે કેટલા ગુણાથી સપન્ન હોવાનું બતાવ્યું છે, તે વાંચનાર જાણી શક્યા હશે. આત્માની ઉન્નતિ કંઇ સાધારણ પ્રયાસથી મળી શકે તેમ નથીજ; એ માટે જેટલા ગુણા મેળવવા જરૂરના છે, તે બધા ગુણાને સંગ્રહ આ આઠ દૃષ્ટિએમાં કરી દીધા છે. આ દૃષ્ટિએની સડક હેડ મુક્તિપુરીના દ્વાર લગી ગઇ છે. પરન્તુ આ બધાને સારાંશ સ્પષ્ટ, સરળ અને એકજ વાક્યમાં કહીએ તે તે એજ છે કેકષાયાના જય કરવા એજ આત્માન્નતિનું પરમ સાધન છે. મુક્તિનાં સાધન તરીકે શાસ્ત્રામાં અનેક રીતના માર્ગોં મતાવ્યા છે અને જુદાં જુદાં દુનયાનામાં ભિન્ન ભિન્ન પ્રકારે મોક્ષપદ્ધતિ બતાવી છે, પરન્તુ મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કરતાં જૈનાચાર્ય મહષિના ક્ષારતા ભર્યું આ શ્લાક દરેકે યાદ રાખવા જેવા છે કે
tr
*
*
नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव
( ઉપદેશતરંગિણી. ) અર્થાત દિગમ્બરસ્થિતિમાં મેક્ષ નથી, શ્વેતામ્બરઅવસ્થામાં મેક્ષ નથી, તત્ત્વાના વાદમાં મેક્ષ નથી, તજાળ ફેલાવવામાં મેક્ષ નથી અને સ્વપક્ષની ભક્તિમાં મેક્ષ નથી, કિન્તુ કષાયાથી મુક્ત થવામાંજ મુક્તિ રહેલી છે.
535
ވ
હવે કષાયા શું છે ?, તે શી રીતે હાનિકર્તા છે ? અને તેના વિજય શી રીતે અને કેવા ઉપાયેાથી કરવા જોઇએ ? એ જિજ્ઞાસા અહીં ઉપસ્થિત થાય છે. એના સમાધાન માટે ચાલે ચોથા પ્રકરણમાં પ્રવેશ કરીએ. સર્વાંત્ર પ્રસિદ્ધ છે, કિન્તુ યેાગની આઠ દૃષ્ટિએ જૈનેતર સમાજમાં, હું સમજું છું કે પ્રસિદ્ધ નથી; પરન્તુ આ દૃષ્ટિએ ફક્ત જૈનાનેજ સમ્મત છે, એમ નથી; ભગવાન હરિભદ્રસૂરિ યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રન્થમાં સેાળમા શ્લેાકની વૃત્તિમાં લખે છે કે મહાત્મા પત'જલિ વગેરેને પણ આ યાગની દૃષ્ટિએ સમ્મત છે.