________________
અધ્યાત્મતત્ત્વાલાક.
કાન્તાદૃષ્ટિ—
“ સ્થિરા દૃષ્ટિમાંથી કાન્તાદષ્ટિમાં પ્રવેશ થાય છે. અહીં તારાની પ્રભા સરખુ અચળ દન માનેલું છે અને ચિત્તને કાઇ પણ દેશમાં સ્થિર બાંધી દેવારૂપ ધારણા, જે યાગનું છઠ્ઠું અંગ છે, તે પ્રાપ્ત થાય છે.”—૧૧૯
2
ભાવા ધારણા એ સાતમુ ચેાગાંગ આ છઠ્ઠી દૃષ્ટિમાં મેળવાય છે. પ્રત્યાહારને સિદ્ધ નહિ કરનાર ધારણા કદાપિ કરી શકતા નથી. એ માટે પ્રત્યાહાર સિદ્ધ કરી પછી ધારણામાં ઉતરવુ. ધારણાના સબન્ધમાં હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રમાં કહે છે કે
66
અર્થાત—નાભિ, હૃદય, નાસિકાગ્રભાગ, કપાળ, ભ્રકુટિ, તાલુ, દૃષ્ટિ, મુખ, કર્ણ અને મસ્તક એટલાં ધ્યાનનાં સ્થાના કહ્યાં છે.
| ત્રી
नाभिहृदयनासाग्रभालभ्रूता लुदृष्टयः ।
मुखं कर्णौ शिरवेति ध्यानस्थानान्यकर्त्तियन् " ॥ ( છઠ્ઠો પ્રકાશ, સાતમે બ્લેક. )
ગરૂડપુરાણમાં ધારણાનાં આભ્યન્તર દશ સ્થાને આવી રીતે
અંતાવ્યાં છે—
*
प्राङ्नाभ्यां हृदयेचाथ तृतीय च तथोरसि । कंठे मुखे नासिकाग्रे नेत्रभ्रूमध्य मूर्धसु
.. 11
" किञ्चित् तस्मात् परस्मिंश्च धारणाः दश कीर्त्तिताः " ॥ —નાભિ, હૃદય, છાતી, ક, મુખ, નાસિકાગ્ર, નેત્ર, ભ્રકુટીના મધ્ય ભાગ, મસ્તક અને તે ઉપરના ભાગ એ ધારણાનાં આભ્યન્તર શ સ્થળે છે.
ઇશ્વરગીતામાં ધારણાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે—
हृत्पुंडर के नाभ्यां वा मुनि पर्वतमस्तके |
एवमादिप्रदेशेषु धारणा चित्तबन्धनम्
;; 11
-હૃદયકમળ, નાભિ, મસ્તક અથવા પર્વતનું શિખર એ વગેરે પ્રદેશમાં ચિત્તને બાંધવું એ ધારણા છે.
518