________________
અધ્યાત્મતત્ત્વાલાક,
[ ખીજ
—ધર, સ્ત્રી, દ્રશ્ય વગેરેના સંગ છેડી છણું વસ્ત્ર ધારણ કરી શરીરની શુશ્રૂષા નહિ કરતા અને માધુકરીત્તિને ભજતા એવા મુનિચર્યા પાલનારા હું ક્યારે બનીશ ?. દુતાની સેાબત છેાડી, ગુરૂના ચરણમાં રહી અને યાગના અભ્યાસ કરી જન્મપ્રવાહને ઉચ્છેદન કરવામાં સમ એવા હું કયારે બનીશ ?. ચાર રાત્રિએ નગરની બહાર કાયાસમાં સ્થિત રહેલા એવા મારા શરીરને સ્તંભની જેમ અવલખીને ખળદા પોતાની ખાંધને ક્યારે ધસસે ?. વનમાં પદ્માસનસ્થ બની રહેલા મારા ખેાળામાં મૃગનાં બચ્ચાં ક્યારે આવી બેસશે ? અને ખૂદ્રા મૃગા મારા મુખને ક્યારે સંધશે ?. શત્રુ-મિત્ર, તૃણુ–સ્રી, સુવર્ણ –પત્થર, મણિ-માટી અને મેક્ષ–સસાર ઉપર સમાનબુદ્ધિવાળા હું ક્યારે બનીશ ?.
આ પ્રમાણે ગુણશ્રેણી ઉપર વધવાને માટે વિવિધ અને થા મનારથા ચિંતવવા. અને ત્યાર પછી પ્રાતઃકાલિક જે કૃત્ય કરવાનું છે, તે ઉપર જોઇ આવ્યા છીએ.
ઉપર પ્રમાણે દિનચર્યા પાલન કરવી એ ગૃહસ્થાના ધર્મ છે, તે ધર્મ ઉપર આરૂઢ થયેલા ગૃહસ્થ પણ વિશુદ્ધિ મેળવે છે.
અથ જાન્તાસૃgિ:—
ततश्र कान्तादृशि संप्रवेश स्ताराप्रभायं ध्रुवदर्शनं च । चित्तस्य देशे स्थिरबन्धनं यत् तां धारणाम च वदन्ति सन्तः ॥ ११९ ॥
Henceforth the enlightened soul passes on to the stage of Kanta where the perception is steady and like the lustre of a star. Dharana which is characteristic of this stage means fixing the mind steadily on an object. ( 119 )
મનારથ જણાવે છે, ત્રીજા શ્લાકના અમાં કાયાત્સર્ગાદિના મનેરથ રહેલા છે, ચેાથા શ્લોકના અર્થીમાં ગિરિ-ગુહાર્દિમાં રહેલ મહર્ષિની સ્થિતિના મનેરથ સમાયલે છે અને પાંચમા શ્લોકના અર્થમાં પદ્મ સમભાવની સ્થિતિને મનેારથ રહ્યો છે.
516