________________
અધ્યાત્મતવાલાક,
[ ત્રીજુ‘
કાળ પૂર્ણ થયા બાદ ક્ષાયેાપશમિકસમ્યગ્દષ્ટિ, મિત્રદૃષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પૈકી યથાસંભવ કાઇ પણ સ્થિતિને પ્રાપ્ત કરે છે, સિદ્ધાન્તકારા આથી જુદું ખતાવે છે. તેઓનું કહેવુ એમ છે કે-અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણી પ્રથમતઃ આપશમિક સમ્યકત્વનેજ પ્રાપ્ત કરે એવા નિયમ નથી. ક્રાઇ અનાદિ મિથ્યાદષ્ટિ આપશમિક સમ્યકત્વને અને કાઇ અનાદિ મિથ્યાદષ્ટિ ક્ષયાપથમિક સમ્યકત્વને પણ પ્રાપ્ત કરી શકે છે. પરન્તુ આપમિક સમ્યકત્વને પ્રાપ્ત થયેલ પ્રાણી આપશમિક સમ્યકત્વના અનુભવના સમયમાં ( યા તે પહેલાં ) મિથ્યાત્વમેાહનીયનાં દ્રવ્યાના શુધ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુજ કરતા નથી; એથી કરીને આપશમિક સમ્યક્ત્વના કાળ પૂરા થતાં તે મિથ્યાદૃષ્ટિઅવસ્થામાંજ પ્રાપ્ત થાય છે અને ક્ષાયેાપમિક સમ્યકત્વને પ્રાપ્ત કરનારા પ્રાણી પ્રથમતઃ અપૂર્વકરણ વડે મિથ્યાત્વમેાહનીયદ્રવ્યના ત્રણ પુજો કરે છે, અને ત્યાર પછી અનિવૃત્તિકરણના સામર્થ્ય વડે શુદ્ધપુજના અનુભવરૂપ ક્ષાયેાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે.
શ્રેણિ વિનાનું આપશમિક સમ્યકત્વ અનાદિ મિથ્યાર્દષ્ટિજ પામે છે, એમાં સિદ્ધાન્તકારા અને કર્મગ્રન્થકારા સહમત છે, પરન્તુ ક્ષાયેાપશમિક સમ્યકત્વ અનાદિ મિથ્યાર્દષ્ટિ ન પ્રાપ્ત કરી શકે, એમ કર્યું ગ્રન્થકારાનું કહેવું છે, જ્યારે સિદ્ધાન્તકારે। તેથી ઉલટું–પ્રાપ્ત કરી શકે, એમ બતાવે છે.
ત્રીજો વિચારભેદ એ છે કે-ગ્રન્થિભેદ અને સમ્યકત્વ પ્રાપ્ત થઇ ગયા પછી પ્રાણી જ્યારે મિથ્યાત્વદશામાં જાય, ત્યારે તે કર્મીની ઉત્કૃનૃસ્થિતિ ખાંધે યા ન બાંધે ? એ સવાલ છે. એના સમાધાનમાં સહા ન્તિક મહર્ષિએ કહે છે કે–ન બાંધે, જ્યારે ક ગ્રન્થકારા એમ કહે છે કુકર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધે, પણ ઉત્કૃષ્ટરસ ( ઉત્કૃષ્ટ ચિકાશ ) વાળાં માઁ બાંધવા સંભવ નથી. આ બંને ભિન્ન વિચારામાં એટલુ` તા નિવિવાદ સિદ્ધ છે કેન્દ્રન્થિભેદ થઇ ગયા પછી મિથ્યાત્વદશામાં જવા છતાં અને બીજા મિથ્યાદ્ગષ્ટિના જેવી ખાદ્ય ક્રિયા કરવા છતાં પણ, તે પ્રાણીના તેવા શુભ પરિણામ તા હેાવા જોઇએ કે જેના લીધે તે અન્ય અનાદિ મિથ્યાદષ્ટિએ)ની જેમ, કૌની ઉત્કૃષ્ટ સ્થિતિ કે ઉત્કૃષ્ટ રસ બાંધી શકતા નથી,
492