SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. [ ત્રીજી' શાન્ત બનાવી દેવી જોઇએ. ઇન્દ્રિયાતે નિરાધ કરવાથી ઈન્દ્રયા દ્વારા આવનાર સમાધિભંજક વિઘ્ના ટળી જાય છે; એથી ચિત્તની સ્થિરતા હુ સપાદન કરી શકાય છે. એ રીતે ચિત્તની સમાધિ પુષ્ટ થવાથી ઇન્દ્રિયા ઉપર પણ તેની ઘણીજ સારી અસર થાય છે; ત્યાં સુધી કે વિષયાને સંસગ થતાં પણ ઇન્દ્રિયે: દ્રવીભૂત થતી નથી. આ માટે પ્રત્યાહાર એ ધ્યાનસિદ્ધિ મેળવવામાં ઘણું જ અગત્યનું સાધન છે. એના વગર ધ્યાની બનવાની ઇચ્છા કરવી, એ ખરેખર આકાશમાં પુષ્પ ઉગાડવાના મનાથ કરવા બરાબર છે. अवेद्यसंवेद्यपदाद् विरुद्धं स्याद् वेद्यसंवेद्यपदं स्थिरायाम् । एतत् पुनर्ग्रन्थिविदारणोत्थं रुचित्रकारं मुनयो वदन्ति ॥ ११८ ॥ Vedyasamvedyapada (the capacity to comprehend what is comprehensible) the opposite of the Avedyasamvedyapada is awakened under the aspect of Sthira. This is said by sages to be a particular apprehension rendered possible by the cutting of the Karmic knot. ( 118 ) અવેદ્યસ ંવેદ્યપદથી વિરૂદ્ધ એવુ' વેદ્યસ ંવેદ્યપદ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલું હેાય છે. ગ્રન્થિના ભેદથી ઉત્પન્ન થતા વિશુદ્ધતત્ત્વશ્રદ્ધાનને * વેદ્યસંવેદ્યપદ ' કહે છે. ”—૧૧૮ ' વ્યાખ્યા. " 1 वेद्यं तत्त्वं संवेद्यते सम्यग् निश्चीयते येन तद् वैद्यसंवेद्यम् । तच्च पदं ( આરાયઃ ) વેચસંવેદ્યમ્ '—અર્થાત્ તત્ત્વાના યથા અવભાસસ્વરૂપ જે આશય તેને વેદ્યસંવેદ્યપદ કહેવામાં આવે છે. યશાવિજય ઉપાધ્યાય ખાવીશમી દ્રાત્રિશિકાના પચીશમા શ્લોકની વૃત્તિમાં લખે છે કે वेद्यसंवेद्यपदप्रवृत्तिनिमित्तं ग्रन्थिभेदजनितो रुचिविशेष: " 66 અર્થાત્ ગ્રન્થિભેદથી પ્રકટ થનારૂં જે વિશુદ્ધતત્ત્વશ્રદ્ધાન, તે વૈદ્યસંવેદ્યપદ ' શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત છે. યાદ રાખવું કે શબ્દના યાગિક 490
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy