________________
પ્રિકરણ"]
SPIRITUAL LIGHT, પ્રસ્તુત ઉપર–
“એક તરફના વિદ્વાને અમુક પદાર્થને અનુમાન પ્રમાણે વડે જેવા રૂપમાં કપે છે, તેજ પદાર્થને બીજા વિદ્વાને બીજા રૂપમાં ખેંચવા મથે છે. ”—૧૧૧
વ્યાખ્યા.
દષ્ટિ પ્રમાણે ન્યાયની સૃષ્ટિ બંધાય છે. તર્ક-અનુમાનને ન્યાય કહેવામાં આવે છે. એક જ વસ્તુની અંદર જુદી જુદી વિદ્વત્સમાજે જુદી જુદી રીતનાં અનુમાનથી જુદું જુદું સ્વરૂપ પ્રતિ વાદન કરે છે. એકજ આત્માને કેટલાક વિદ્વાને વિશ્વવ્યાપક પરિમાણવાળે માને છે, જ્યારે અન્ય વિદ્વાને શરીરમાત્રવ્યાપી સ્વીકારે છે. આ બંને પક્ષકારો અનુમાન પ્રમાણથીજ પિતાના પક્ષની સિદ્ધિ કરે છે; પરંતુ તે બંનેને એક બીજાનું અનુમાન દૂષિત જણાય છે. કહો ! અનુમાન પ્રમાણની કેટલી પ્રતિષ્ઠા ? આ માટે તને યથાર્થ સ્યુટ પ્રતિભાસ કરવામાં તર્ક-અનુમાન વગેરે સમર્થ નથી, એમ કહેવું શું ખોટું છે ? હરિભદ્રસૂરિ પણ ફરમાવે
" एवं च तत्त्वसंसिद्धेयोग एव निबन्धनम् । ___ अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीदृशी क्वचित् " ॥ " अतोऽत्रैव महान् यत्नस्तत्तत्तत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों वादग्रन्थास्त्वकारणम् " ॥
(યોગબિન્દુ, ૬૪-૬૫.) અર્થાત-એ પ્રકારે તત્વસિદ્ધિ મેળવવાનું સાધન ગજ છે. યોગથી જેવી રીતે તત્વસિદ્ધિ નિશ્ચિત થાય છે, તેવી રીતે બીજાથી થતી નથી. એ માટે એમાંજ (યોગમાંજ ) તે તે તને યથાર્થ સ્યુટ પ્રતિભાસ કરવા માટે પ્રેક્ષાવાને પ્રયત્ન કરવો જોઈએ. એને માટે વાદના પ્રત્યે કારણ નથી.* * *" वादांश्च प्रतिवादाश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ " ॥ ६ ॥
–ોગબિન્દુ. 479.