________________
અધ્યાત્મતત્ત્વાલક, [ ત્રીજુંWhen the vow of non-stealing remains unshaken no precious jewel is beyond reach. When the vow of celibacy is firmly observed it gives infinite power and the vow of non-covetousness fructifies into illumination of past births. ( 74-75–76. ) પાંચ યમેનાં ફળ–
અહિંસાવતમાં પૂરી રીતે સ્થિર થયેલા મહાત્માની આગળ સ્વાભાવિક–જન્મવૈરવાળા પ્રાણિઓ પણ પરસ્પર શાન્ત થઈ જાય છે. એમ પ્રથમ વ્રતનું ફળ ગવિદ્વાને કહે છે”–૭૪
સત્યવ્રતની પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં ફળ એ આવે છે કે વિના પ્રયત્ન કાર્યસિદ્ધિ થાય છે, એટલું જ નહિ પણ સત્યવતપ્રતિષ્ઠિત મહાત્માના બલવાથી જ, કે- જા તું ધનાઢ્ય થઈશ”-હામે માણસ અનાયાસે ધનાઢ્ય બની જાય છે; આ વચનસિદ્ધિ, એ દ્વિતીયવ્રતનું ફળ.”–૭૫
અસ્તેયવ્રત (અચાવત)માં નિશ્ચલ થવાથી ચારે દિશાઓનાં રત્નનિધાને દુર્લભ રહેતાં નથી. બ્રહ્મચર્યવ્રતની પ્રતિષ્ઠામાં પ્રઢ વીર્યને લાભ મળે છે. અપરિગ્રહનું વ્રત પરાકાષ્ઠા ઉપર આવવાથી પૂર્વ જન્મનું સ્મરણ પ્રકટ થાય છે.” —૭૬
વિશેષ. અહીં એ વાત ખાસ ખ્યાલમાં રાખવી કે-મહાવ્રતની કે શ્રાવકધર્મોચિત અણુવ્રતની કેટી ઉપર પહોંચેલા એવા ય યોગના પ્રથમ અંગ તરીકે સમજવાના નથીજ. એવા ઉચ્ચ યમે તે આગળ કહેવાતાં ચાદ ગુણસ્થાને પિકી ચોથા-પાંચમા-છઠ્ઠા
* “હિંસાગ્રતિષ્ઠા તનિધી વૈચાઃ” “થતિહાય ક્રિયાઅથવ” “વાસ્તે પ્રતિકાર રત્નજરથાન”, “ત્રહ્મવયંપ્રતિષ્ઠામાં વૈર્યજામઃ”“સર્વેિ નમસ્વરોધઃ”|
(પાતંજલ યોગસૂત્ર, બીજે પાદ.) " वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । रत्नोपस्थान-सद्वीर्यलाभो जनुरनुस्मृतिः " ॥
(યશોવિજયજી, ૨૧ મી દ્વત્રિશિક.)
412