________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT.
A discreet man should give up thoughts of a woman who belongs to another, even though she may be more tender than a shirish flower; even if she possesses intoxicating beauty and even if her face be fragrant with the sweet odour of the fully developed lotus, and beautiful like the autumnal full moon, and even if she be eminently accomplished in various arts. He should also give up a harlot knowing her to be a poisonous creeper. ( 50–51 )
ગમે તેવી પરસ્ત્રી અથવા વેશ્યાના સગ ન કરવા—
જેણીનું શરીર શિરીષપુષ્પથી ( સરસડાના ફૂલથી ) પણ અધિક કામલ છે, જેણીના શરીરમાં સુન્દર કાન્તિનું પૂર ઉછાળા મારી રહ્યું છે, જેણીનું મુખ વિકસિત કમળના જેવા સુગન્ધથી ભરપૂર તેમજ શરઋતુની પૂર્ણિમાના ચન્દ્રસમાન મનેહર છે, અને જે વિવિધ કલાએમાં નિપુણતા ધરાવનારી છે, એવી પણ પરસ્ત્રી અને ગણિકાને વિષની વેલડી સમજી વિવેક પુરૂષાએ વઈ દેવી જોઇએ. ”—૫૦, ૫૧
वेश्यां जुगुप्सते
मनः प्रवृत्तिर्वचसः प्रवृत्तिर्देहप्रवृत्तिश्च मिथो विभिन्नाः । ચામાં, ન સાધારળથોષિતતા નિયંવિતા: હ્યુઃ જીવસમ્પલાવૈ ॥૧॥
ઃ
The company of harlots whose thoughts, speech, and action do not correspond to one another, yields no happiness to the man (who seeks it). (52)
વેશ્યાવિરમણ—
66
જેણીઓના મનમાં કાંઈ, વચનમાં કાંઇ અને વનમાં કાંઇ હાય છે, એવી માયાવિની વૈશ્યાને સંગ સુખસમ્પત્તિને માટે હાઈ શકે નહિ. ”—પર
393