________________
અધ્યાત્મતત્ત્વાલક. devotion. The Yama of celibacy appears to the best advantage with the attainment by mind of its inherent purity. ( 43 ) બ્રહ્મચર્ય પાળવામાં લગારે કષ્ટ નથી
“ તપસ્યામાં જેમ સંતાપ અનુભવાય છે, તેમ બ્રહ્મચર્યમાં સત્તાપ થતું નથી. ભક્તિ-સેવા કરવામાં જેમ પરિશ્રમ અનુભવાય છે, તેમ બ્રહ્મચર્યમાં પરિશ્રમનું નામ હેતું નથી. અએવ સમજી શકાય છે કે બ્રહ્મચર્ય, સ્વભાવસિદ્ધ એટલે કે જીવાત્માના સ્વભાવને અનુસરતી વસ્તુ છે. આવી રીતે મનની પવિત્રતાના આધાર ઉપર રહેલું બ્રહ્મચર્ય ખરેખર જીવનની અંદર બહુ અજવાળું પાડે છે.”-૪૩ * सर्वथा ब्रह्मचर्य पालयितुमशक्तान गृहस्थानुद्दिश्य निर्वक्तिपरिक्षमन्ते गृहमेधिनस्तु न सर्वथाब्रह्ममहाव्रताय । तद् देशतो ब्रह्मणि ते यतेरन् स्वदारतुष्टाः परदारवर्जाः॥४४॥
Householders cannot always and wholly observe the great vow of celibacy (in mind, speech and body ), therefore they should try to observe it partially by being faithful to their wives, &c., avoiding the contact of other women ( the scriptural texts prescribe continence in all modes of life for the ascetics ). ( 44 ) ગૃહસ્થનું બ્રહ્મચર્ય—
“ગૃહસ્થ લેકે ગૃહસ્થસ્થિતિમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે નહિ, એ માટે તેઓએ દેશતઃ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરસ્ત્રીને ત્યાગ કરીને સ્વસ્ત્રીમાં સન્તુષ્ટ રહેવું, એ દેશતઃ બ્રહ્મચર્ય છે.”–૪૪ ક્યાખ્યા, બ્રહાચર્યનું રક્ષણ બ્રહ્મચર્યના વિરોધી સોગોથી દૂર રહેવામાં
882,