________________
અધ્યાત્મતત્વલોક, | ત્રીજુંછે, જે બ્રહ્મચર્યરૂપ ચન્દ્ર રહેતે સર્વ સત્તાપ શાન્ત થઈ જાય છે અને જે બ્રહ્મચર્યરૂ૫ સમુદ્રમાં અનેક ગુણરૂપ રત્ન નિપજે છે, તે બ્રહ્મચર્યને કેણ સહદય ન ચાહે ?”–૩૫ ब्रह्मचर्य स्तौतियस्मिन् दिनेशे परितप्यमान उपद्रवध्वान्त उपैति नाशम् । इष्टार्थसम्पादनकल्पवृक्षेऽस्मिन् ब्रह्मचर्ये सुधियो यतेरन् ॥३६॥
Wise persons should try to observe the vow of celibacy which like the sun shining with full lustre destroys the darkness of various kinds of calamities and which, like the wish-yielding tree, gives the desired objects. ( 36 )
Notes :-Sudarshana, a leading citizen, rigidly observed chastity. Unfortunately he was condemned to the gallows. By the force of chastity and purity of conduct the gallows were turned into a superb throne. The king who passed the sentence reverently came before him and brought him back to the city on the elephant with full pomp and unbounded respect. All the deities praised his excellent virtue. Sitā who was thoroughly chaste and who did not yield to the temptations offered by Rāvana tided over all difficulties and troubles by the power of her virtuous conduct.
બ્રહ્મચર્યનું મહત્વનું
છે જે બ્રહ્મચર્યરૂપ સૂર્યના તાપ આગળ ઉપદ્રવરૂપ અન્ધકાર નાશ પામી જાય છે, તે–અભીષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરાવવામાં કલ્પવૃક્ષ સમાનબ્રહ્મચર્યને માટે બુદ્ધિમાનોએ પ્રયત્ન રાખવો જોઈએ.” –૩૬