________________
આ યાત્મતત્વાલક truth suffered, also for such equivoca tions, here as well as in the next world. ગમે તેવા કચ્છમાં પણ અસત્ય ન બોલવું
લક્ષ્મી ચાલી જાઓ, કુટુંબવર્ગ શત્રુ બની જાઓ, અકીર્તિને પ્રચાર થાઓ અથવા તે આજેજ મરણ પ્રાપ્ત થાઓ, તે પણ ધીરે બનીને અસત્ય બોલવું ન જોઈએ.”—૨૨ कि सर्वमपि यथार्थ वाच्यम् ?यतः परिक्लेशमुपैति जन्तुर्भाषेत सत्यामपि तां गिरं न । पृष्टोऽपि जल्पेन कदापि मर्मावित् कर्कशं वैरनिवन्धनं च ॥२३॥
A person should not speak even truth if it casuses pain to another. Even when asked he should ever refrain from uttering harsh words which generate ill-feeling. ( 28 ). શું બધું યથાર્થ જ બેલવું—
- “જે બેલવાથી જીવવધનું પરિણામ આવતું હેય, અથવા બીજાના - હૃદયમાં દુઃખ ઉપજવાને પ્રસંગ આવ હોય, તેવું સાચું પણ ન
બોલવું જોઈએ. કોઈના પૂછયા છતાં પણ એવું ન બેલવું જોઈએ કે જે કર્કશ હેય, બીજાના મર્મને વિંધી નાખનારું થતું હોય અને વૈર-વિરેધને ઉત્પન્ન કરનારું બનતું હેય.”—૨૩ ભાવાર્થ.
મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે – ७. " सत्यं ब्रूयात् प्रियं ब्रूयाद् न ब्रूयात् सत्यमप्रियम् । ( કિ નામૃત ગૂંથાત્ gણ ધર્મ સનાતનઃ ” મે ૧૨૦ ||
(ચેથો અધ્યાય.)