________________
અધ્યાત્મતત્ત્વાલક
ત્રીજુંvaries with different persons under different circumstances, so a Jain ascetic is required to observe the vow of Ahimsā in toto. It signifies total abstention from injury to any kind of sensient being on earth, in water, light, fire, wind and vegetables. Practically, he tries to abstain from doing injury while walking, speaking, taking food free from impurities, placing articles after carefully seeing the ground with his eyes, and throwing always dirty things in a place free from worms etc. Such is the high ideal of the Jain asceticism eminently qualified for moral and spiritual attainments.
અહિંસાના પ્રસંગે હિંસાનું સ્પષ્ટીકરણ–
શરીર અને આત્માને પરસ્પર એકાન્ત અભિન્ન માનવામાં આવે, તે તે વાત યુક્ત નથી, કારણકે તેમ માનવામાં શરીરને નાશ થયેથી આત્માને પણ નાશ થવાને દોષ આવે છે અને એથી પરલેક (પુનજન્મ ) ઉડી જાય છે. ”–૭
એવીજ રીતે આત્મા અને શરીરની એકાન્ત જુદાઈ પણ વિચાર કરતાં ઘટી શકતી નથી; કેમકે તેમ માનવામાં અર્થાત શરીર અને આત્માને અત્યન્ત ભેદ–અત્યત ભિન્નતા–તદ્દન જુદાઈ માનવા જતાં કેઇના પણ શરીરને કતલ કરવાથી તે કતલ કરનારને આત્મહત્યાનું પાતક ન લાગવું જોઈએ, ”—૮
આ માટે પુરૂષો શરીરથી વસ્તઃ ભિન્ન એવા આત્માને શરીરથી ગાઢ સંયુક્ત હોવાને લીધે શરીરથી અભિન્ન પણ માને છે, અને એથી જ શરીર પર આઘાત થતાં જે પીડા આત્માની અંદર અનુભવાય છે, તેને હિંસા કહેવામાં આવે છે.”—
888