________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
body, suspension and suppression of the breath, withdrawal of the senses from sensual objects, concentration of the mind, contemplation and profound meditationthese are the eight stages of Yoga. ( 5 )
આઠે અંગાનાં નામ—
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેગનાં આ અગે છે. ”—પ્
તંત્ર ચમ-નિયમો મતઃ પ્રાદ—
::
तत्राहिंसासत्यास्तेयब्रह्मापरिग्रहाश्च यमाः । शौचं तोषश्च तपः स्वाध्यायः प्रभुविचिन्तनं नियमाः ॥ ६ ॥
Non-injury, truthfulness, refraining from stealing, complete celibacy, non-acceptance of things, belonging to others—these constitute ( Yama ) restraint, while purification of the body and mind, contentment, austerities (external and internal) study of scriptural texts and persevering devotion to God-these form religious observances ( Niyama ). ( 6 )
યમ અને નિયમના ભેદ——
kr
પૂર્વોક્ત આ અંગે પૈકી પ્રથમ અગ યમના પાંચ ભેદો છે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્યાં અને અપરિગ્રહ. ખીજું અંગ જે નિયમ, તેના પાંચ ભેદેા છે–શાચ, સાષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન. ”—૬
૪૨
325