SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલે ક. Two fortnights one month. Twelve months one year. Innumerable years make 66 one palyopama 1,000,000,000,000,000 palyopamas make one sāgaropama. In India, five sorts of years are recognized viz. Sola, Lunar, seasonal and two others. The seasonal year is of 360 days. સ્વર્ગ અને મેાક્ષ જુદા છે— – [ ત્રીજું "" "3 “ સ્વગ અને મેક્ષ એ એ જુદાજ છે; કારણ ( આયુષ્ય પૂર્ણ થયે ) નીચે આવવાનું અવશ્ય થાય છે, માંથી પાછા કરવાનું હતુંજ નથી. આ સિવાય સ્વર્ગમાં જે ઇન્દ્રિયજન્ય છે, જ્યારે મેક્ષઅવસ્થાનું સુખ સચ્ચિદાનંદમય છે. સ્વર્ગ માંથી જ્યારે મેક્ષ સુખ છે, તે ' —૨ વ્યાખ્યા. જૈનશાસ્ત્રકારા કહે છે કે સ્વર્ગમાં એછામાં એન્ડ્રુ હજાર વર્ષતુ હાય છે, અને વધુમાં વધુ આયુષ્ય તેત્રીસ હાય છે. અન્યધર્મ શાસ્ત્રકારો પણ પ્રકારાન્તરથી સ્વમાં એના આયુષ્યની માઁદા માને છે. આ ઉપરથી એ જોઇ શકાય છે કેસ્વર્ગોમાં કાયમ બેસી રહેવાનું હેાતું નથી. વળી સ્વર્ગનું સુખ દુઃખમિશ્રિત છે. વિમાનમાં દિવ્ય સુખા અનુભવનારા દેવતાએ પણ દુ;ખના અનુભવથી મુક્ત નથી. સ્પર્ધા, ઇર્ષ્યા, ગ્લાનિ, વૈર, વિરાધ વગેરે અનેક કારણાથી ઉદ્ભવતા દુઃખ-સંતાપે દેવતાઓને પણ અનુભવવા પડે છે. જેમ આપણે (મનુષ્યા) શરીરધારી છીએ, તેમ દેવતાએ પણ શરીરધારી છે, અને શરીરની હૈયાતીમાં દુ:ખ રહેલું છે, એ નિર્વિવાદસિદ્ધ વાત છે. આ ઉપરથી દેવતાઓ પણ એકાન્ત સુખી નથી, એ સહેજે સમજી શકાય તેમ છે. જે સુખથી દેવતાએ સુખી કહેવાય છે, તે સુખ પણ નિવિકાર નથી,. કિન્તુ તે સુખ ઇન્દ્રિયજન્ય હેાવાથી સ્વરૂપતઃ તુચ્છ છે. આ માટે, માની લ્યેા કે કદાચ કાઇ એવું સ્થાન હાય કે જ્યાં ઇન્દ્રિયજન્મ સુખા સદા સ્થાયી ભાગવાતાં હોય, તે પણ તે સ્થાન કરતાં શરીરરહિત મુક્તિઅવસ્થાનું સુખ ઘણેજ દરજ્જે ઉંચું અને પ્રથમ 322 આયુષ્ય દશ સાગરે પમ રહેતા દેવતા
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy