________________
પ્રકરણ ] SPIRITUAL ItalT.
પૂર્વસેવા’ નામનું દ્રિતીય પ્રકરણ પૂર્ણ થયું. આની અંદર ગુરૂદેવસેવા, સદાચાર, તપ અને મુકયેષ, એટલી બાબતે જેવાઈ. આ માર્ગનું આરાધન કર્યોથી અષ્ટાંગયોગ ઉપર આરહણ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, “ અષ્ટાંગયોગ” શું છે ? એ જાણવાને હવે ત્રીજા પ્રકરણમાં પ્રવેશ કરીએ.
318.