________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
"
ગાંઠ॰ સમજવી. આ અત્યંત મજબૂત ગાંનેર આત્માના જે અપૂર્વ શુદ્ધ અધ્યવસાયવિશેષથી ભેદી શકાય છે, તેને અપૂર્વ કરણ’( ‘ કરણ ' એટલે અધ્યવસાય, અર્થાત્ અપૂર્વ અધ્યવસાય ) એવું નામ આપ્યું છે. આ વખતે આત્મા શુદ્ધ ઉપયાગમાં ચઢતા હેાય છે. અપૂર્વકરણ પછી તેથી અધિકશુદ્ધ ‘અનિવૃત્તિકરણ’નામક અધ્યવસાય પ્રાપ્ત થાય છે. ( ‘અનિવૃત્તિ’ એટલે સમ્યકત્વ ઉત્પન્ન કર્યાં વગર નહિ ચાલ્યેા જનારા, એવેા ‘કરણ’ એટલે અધ્યવસાય.) આ અધ્યવસાયના પ્રાબલ્યથી દર્શનમેાહનીય ( મિથ્યાત્વમેાહનીય ) કનાં દ્રવ્યા, જે બહુ લાંબા કાળ સુધી સ્થિતિ ધરાવનારાં છે, તેનાં ખે ભાગલા પડે છે; એટલે એ અતિદીર્ધકાળની સ્થિતિ ધરાવનારાં દ્રવ્યેામાંના કેટલાક ભાગ ફક્ત અન્તર્મુહૂત્ત વખત સુધીની સ્થિતિવાળા બની જાય છે. આવી રીતે—મિથ્યાત્વક દ્રવ્યાના માટે ભાગ અતિદીસ્થિતિકાળવાળા અને તેમાંના કેટલાક ભાગ અન્તર્મુહૂત્ત સમયસ્થિતિવાળા, એમ જે એ ભાગલા પડે છે, તેને અન્તરકરણ' નામ આપ્યું છે. ‘અનિવૃત્તિકરણ’ અધ્યવસાયથી આ અન્તરકરણ બને છે. આ અનિવૃત્તિકરણ અધ્યવસાયમાં રહેતા. આત્મા પેલાં અન્તર્મુહૂત્ત સુધી સ્થિતિવાળાં બનાવેલ દ્રવ્યાને અનુભવી વેદી નાંખે છે અને એ સિવાયનાં અતિદીસ્થિતિકાળવાળાં દ્રવ્યેાના મેટા ભાગલાને ભસ્મચ્છન્નાગ્નિવત્ ઉદયપ્રાપ્ત ન થાય તેમ દબાવી દે છે. પેલાં અન્તમુહૂર્ત વાળાં દ્રવ્યા જ્યારે તમામ વેદી લેવાય છે કે તેજ ક્ષણે મિથ્યાત્વને લગાર પણ ઉદય નહિ હાવાથી સમ્યકત્વ ( સમ્યગ્દર્શન ) ને પ્રાદુર્ભાવ થાય છે.
સમ્યકત્વના પ્રાદુર્ભાવ થતાં આત્મા પરમ આલ્હાદ અનુભવે છે. આંધળાને ચક્ષુની પ્રાપ્તિ થતાં કેટલા આનન્દ થાય ! તેટલે આનન્દ સમ્યવ પ્રાપ્ત થતાં શાસ્ત્રકારો જણાવે છે.
સમ્યક્ત્વના ત્રણ પ્રકારો પડે છે-આપશમિકસમ્યક્ત્વ, ક્ષાયેાપશમિક૧ " गठित सुदुब्भेओ कक्खडघणरूढगूढगांठ्ठेव । जीवस्स कम्मजणिओ घणरागदोसपरिणामो 11
( કપભાષ્ય )
ર
cr
जा गंठी ता पढमं गंठों समइत्थओ भवे बीअं 1 अनियहीकरणं पुणे समत्तपुरकडे जीवे " ॥
305
( કલ્પભાષ્ય )..