________________
અધ્યાત્મતત્ત્વાલાક,’
[ i
-ઉપવાસચિકિત્સક પાશ્ચાત્ય ડાકટરાએ એ પણ સપ્રમાણ પુરવાર કરી વ્યાપ્યું છે કે ઉપવાસચકિત્સા કેવળ શારીરિક લાભને માટેજ પર્યાપ્ત છે, એમ નથી, એનાથી માનસિકસ્ફુરણુ અને મસ્તિષ્કવિકાસ પણ મેળવાય છે. આ વિષયમાં આપણા પ્રાચીન મહર્ષિએ આદર્શ ઉદાહરણ છે. આપણા આર્યાવર્ત્તના પ્રાચીન મહર્ષિ ઘેર તપશ્ચર્યાં કરવા છતાં પશુ વિચારબળ અને બુદ્ધિમાં પાછા ન્હાતા હડતા, પરન્તુ તેને મગજ ઉલટા એવા વિકાસમાં મૂકાતો કે જેથી તેઓ અપૂર્વ તત્ત્વોની શેષ કરી શકતા હતા.
ચેાગ્યતા અને વિવેકપૂર્વક ઉપવાસે કરવામાં જેટલા લાભ રહેલા છે, તેટલાજ ગેરલાભ અવિવેકપૂર્વક કરાતી તપસ્યામાં રહેલા છે, એ ખાસ ધ્યાનમાં રાખવું.
ઉપવાસનિત લાભ જાળવવા માટે ઉપવાસના પારણામાં ખૂબ સાવધાનતા રાખવી જોઇએ છે. લાંબા ઉપવાસ કર્યાં પછી પણ પારણામાં લગાર જો ગેરસમજુતી થઇ જાય, તે તેમાં મહાન અનર્થ ઉભા થવાના સભવ રહે છે. અને વખતે મૃત્યુના પંજામાં પણ સપડાઇ જવાનું અની આવે છે.
કેટલાક મહાનુભાવેાના ઉપવાસેા આપણને કુતૂહળ ઉપજાવે તેવા હાય છે. અન્ય દિવસેામાં બાર આનાના ખારાક લેવાતા હેાય ત્યારે ઉપવાસના (!) દિવસે દોઢ રૂપિયાના ખારાક લેવાય. આ શું ઉપવાસ કહી શકાય ખરા ? શાસ્ત્રકારોએ ઉપવાસ નહિ કરી શકનારાઓ માટે પલાહાર ( પક્ષપ્રમાણ આહાર ) કરવાનું ફરમાવ્યું, પરન્તુ પાછળથી પલાહારમાંથી ફલાહાર થયા અને ફલાહારમાંથી ઢગલાહાર થયા. મથુરા, વૃન્દાવન તરફ ટીકજ કહેવાય છે કે—“ રાજાનીી જાશોટ્રાવલી સારી હૈ !”
ઉપવાસનું ખરું લક્ષણ તા એ છે કે—
rr कषाय विषयाऽऽहारत्यागो यत्र विधीयते । उपवासं विजानीयात् शेषं लंघनकं विदुः
.
devot e કષાય, વિષયા અને આહારનો ત્યાગ જેમાં કરાય છે, તેને ઉપવાસ જાણવા. બાકી તો લાંઘણ છે.
292