________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
विशेषरीत्या तपस उपयोगितामावेदयति
सम्पादितश्चेत् तपआदरेण कष्टस्य सम्यक सहनस्वभावः । बहुमसङ्गे फलवान् तदा स्याद् रौद्रो न च स्याद् मरणक्षणोऽपि ॥ ३५ ॥
[ "flori
If the lesson of endurance be learnt through the practice of the Yoga it becomes useful in many ways: even the pangs of death are lessened thereby. ( 35 )
વિશેષત: તપની ઉપયોગિતા—
તપવડે કષ્ટને સારી રીતે સહન કરવાને પહેલેથી જો સ્વભાવ પાયેા હાય, તો તે ઘણે પ્રસંગે ઉપયોગી થઇ પડે છે, એ નિઃસન્દેહ વાત છે; એ સિવાય મરણના પ્રસંગ પણ અતિકષ્ટથી પસાર નહિ થતાં સમાધિપૂર્વક પસાર થાય છે. ”—૩૫
66
ભાવાથલશ્કરી ઘેાડાઓને તડકે ઉભા રાખવામાં આવે છે,
એનુ કારણ શું છે ? એજ કારણ છે કે લડાઇમાં એને છાયાનું સુખ મળવું પ્રાય: અસંભવિત છે. એ ધેડાએને પહેલેથી જે સુખશાળિયા બનાવી દીધા હાય, તેા એએક લડાઈના ભાર ખમી શકે નહિ. આજ પ્રમાણે આપણા શરીરને પણ આપણે તપસ્યાથી જો સહનશીલ અનાવ્યું હાય, તા આપણને મુસાફરીના પ્રસંગે કેાઇ વખતે ખાવા-પીવાનુ નહિ મળતાં, તથા પગેથી ધણુ લાંબુ ચાલવાનું આવતાં ગભરાટ થાય નહિ, અને કષ્ટનાં ક્ષેત્ર ધૈર્ય પૂર્ણાંક એળંગી શકાય; એટલું જ નહિ, કિન્તુ વ્યાધિ ભાગવવા વખતે પણ મનની સમાધિ જાળવી શકાય, તેમજ મરણની પથારીમાં પણ ભગવદ્ભજન કરવા જેટલું આત્મબળ મેળવી શકાય. કહા ! તપની કેટલી અગત્ય ?
aval
भुक्तिः सकृद् वा रसवर्जिता वे - बदून कुक्षिर्मितवस्तुभिर्वा ! दिव्याशनानामपि साम्यतो वा प्रकीर्त्तिता सापि तपः स्वरूपा ॥ ३६ ॥
278