________________
પ્રકરણ, ]
વ્યાખ્યા.
SPIRITUAT, LIGHT.
વીતરાગ પ્રભુએ પોતાના નિર્મળ જ્ઞાન વડે સંસારનાં દુઃખાતે છેદનારા અને મેક્ષના માર્ગને પ્રકાશિત કરનારા ઉપદેશ આપી ત્રિલેાકી ઉપર અનહદ ઉપકાર કર્યાં છે. એ પ્રભુના ઉપદેશ શ્રવણ કરી તદનુસાર વન કરી અનેક મહાત્માએ સંસારમહાસાગરને પાર પામી ગયા છે. આપણે પણ તે પ્રભુના પૂરા ઋણી કહેવાઈએ, કે જેના પવિત્ર ઉપદેશના માર્ગ ઉપર પ્રવૃત્ત થયેલ પુરાતન મહાત્માઓની પરંપરામાં આવેલા વર્તમાન મહાપુરૂષાના મુખારવિન્દથી તે પ્રભુના ઉપદેશેલા ધ સાંભળવા–સમજી શકવા ભાગ્યવાન થયા છીએ.
""
પ્રભુભક્તિ, એ મનુષ્યાનું આત્માન્નતિની દૃષ્ટિએ પ્રથમ કબ્ધ છે. નાટક, ચેટક, તમાશા જોવામાં જેટલા ઉછરંગ થાય છે, તેટલા ઉછરંગ પ્રભુદ નને માટે થવા જોઇએ. કેટલાક ચંચલચિત્તવાળા માણસા પ્રભુના મંદિરમાં જઈ લે દેવ ચાખા, છેડ મારી છેડા ” જેવુ કરતા જોવાય છે, પણ તેવી અસ્થિરતા નહિ રાખતાં સ્થિરતાથી પ્રભુની મુખમુદ્રા નિહાળી પ્રભુના ગુણા વિચારવા જોઇએ. ભાવના કરવી જોઇએ કે—“ પ્રભુ પણ એક વખતે આપણા જેવા હતા, પરન્તુ તે આત્મશક્તિને ખિલવી પ્રભુ થયા. હું... પણ એએના પ્રમાણે આત્મબળ ખિલવું તે એએના જેવે પ્રભુ બની શકું
""
અહીં પ્રસંગતઃ એક વાત સમજાવી દેવી જોઇએ કે પ્રભુના મંદિરમાં એઅખથી વ્યવહાર રાખવા નહિ, રાજા–મહારાજાના દરબાર માં અદબથી રહેવું પડે છે, તા ત્રિલેાકીનાથ પ્રભુના દરબામાં એઅમથી રહેવાયજ કેમ ? એક પણ અવજ્ઞા પ્રભુની દૃષ્ટિસમક્ષ થવી જોઇએ નહિ. આપણે જાણીએ છીએ કે પ્રભુના મંદિરમાં આવવાના ઉદ્દેશ આત્મિક શાંતિ મેળવવી, એ છે. આમ છતાં પ્રભુના મ ંદિરમાં પ્રભુના અવિનય થાય એવું વર્તન જો રાખવામાં આવે, અથવા એક ખીજા સાથે ક્રોધ–કલહમાં ઉતરવામાં આવે, તે વિચાર કરો કે પ્રભુના દનનું પરિણામ કર્યાં રહ્યું ?
ઘણી વખત જોવામાં આવ્યું છે કે પ્રભુની નારાઓની ગાદી થતાં પરસ્પર ધકાધકનું ાન
267
નિકટમાં પૂજા કરચાલવા માંડે છે,