SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલે ક [ ~ This shows how powerful mental impressions are. How the worship of God, according to the Jainism is fundamentally based on this, the Gods may have no direct hand in shaping the Karma of man, but the man while worshipping surrounds himself with an atmosphere which is ennobling and pure, which lifts him up from the mundane affairs of and enshrouds him in some kind of higher bliss. Thus the mind is purified. If this process of purification goes on without break, the mind becomes gradually shorn of worldly passions and evils and the man is then fit for leading a higher life. દેવ શા કારણેાથી આરાધ્ય છે?~~ આપણે રાગથી ભરેલા છીએ, ( રાગ સર્વ દેાષાનું મૂળ હાવાથી રાગથી ખીજા સર્વદોષોના સંગ્રહ કરી લેવા ) જ્યારે પ્રભુ રાગરહિત ( સર્વૈદોષરહિત ) છે. આપણે અલ્પજ્ઞ છીએ, જ્યારે પ્રભુ સર્વજ્ઞ છે. આપણે શરીરના બન્ધનથી બદ્ધ છીએ, જ્યારે તે શરીરરહિત છે. આ માટે આપણાથી અત્યન્ત વિલક્ષણ તે પરમાત્મા આપણે આરાધવા-પૂજવા યેાગ્ય છે ,, '~૧૮ k વ્યાખ્યા. કાઇ પણ મકાન ત્યારેજ મજબૂત ખની શકે છે કે જ્યારે તે મકા નની ત્રણ ચીજો દૃઢ હેાય છે. તે ત્રણ ચીજો-પાયા, ભીંત અને માલ છે. આ પ્રમાણે આપણા જીવનરૂપ મકાનને સુવ્યવસ્થિત બનાવવા માટે પણ ત્રણ ચીજો પક્કી મેળવવાની જરૂર છે. તે ત્રણ ચીજો–દેવ, ગુરૂ અને ધર્મ છે. જીવનરૂપ ઇમારતને માટે દેવ પાયાતુલ્ય છે, ગુરૂ ભીંતસદૃશ છે અને ધર્મ માણસમાન છે. આ ત્રણમાં પ્રથમતઃ પાયાની જરૂર છે. પરન્તુ આશ્ચર્ય છે કે દેવસમ્બન્ધી માન્યતામાં કેટલી બધી ભિન્નતા જોવાય છે. કિન્તુ યથાર્થ વસ્તુસ્થિતિ સમજ્યા પછી કાઇ જાતને ઝઘડા રહેતા નથી. તમામ ઝધડાઓ અજ્ઞાનતાનાજ છે. કાઇ કહે કે- શંકરને દેવ માનવા જોઇએ. શકર સિવાય બીજાને માનનારા ભ્રાન્તિમાં છે ” ત્યારે " 260
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy