________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ બીજાં
Looking to the various and multitudinous obligations which we owe to our parents and ignoring their faults if there be any, out of high standard of morality, it is reasonable to treat them with full respect and veneration and obey their commands keeping our eye on the rules and principles embodied in the sacred scriptures. In short strict observance of flial reverence and regard is highly essential to the student of Yoga.
ગુરૂવ માં પ્રથમતઃ માતા-પિતાની ભક્તિ—
માતાપિતાની સેવાની સડક ઉપર મનુષ્યાતે પ્રથમ પસાર થવુ પડે છે. એ સેવાની ક્રૂ જો ચૂકી જવાય, તેા એ એન્ડ્રુ ખેદાસ્પદ નથી. માતા-પિતાની સેવા નહિ કરનારે-એએનું અપમાન કરનારા મનુષ્ય ભલે ભણેલા હાય–વિદ્વાન હોય, તો પણ તે વસ્તુત: હલકી બુદ્ધિવાળા છે; આવેા માણસ ધર્મગુરૂની પણ શું જેનું મૂળ પાકું નથી, તે વૃક્ષ શુ વધી શકે ખરૂ ?
સેવા કરી શકશે
પ્
વ્યાખ્યા.
'
માતા-પિતાની ભક્તિ એ ધર્મનું અંગ છે. માતા-પિતાને પુત્ર ઉપર કેટલે ઉપકાર છે, તેને માટે કહ્યું છે—
થં માતા–ન્તિરો ઝેરાં સહેતે સમ્મવે નુળામ્ | न तस्य निष्कृतिः शक्या कर्त्तुं वर्षशतैरपि
,,
॥ ૨૬ |
( મનુસ્મૃતિ, ખીજો અધ્યાય. ) અર્થાત્ સન્તાનની ઉત્પત્તિમાં માતા-પિતાને જે લેશ. સહવેા પડે છે, તેના પ્રત્યુપકાર સેંકડા વર્ષોં એ પણ તે સન્તાનથી કરી શકાય તેમ નથી.
આ શ્લોક ઉપરથી, માતા-પિતાનું ગૈારવ કયાં સુધી સાચવવાનું છે, તે બરાબર સમજી શકાય છે. આમ છતાં પણ કેટલાક નબળા હૃદયના છેકરા વિવાહિત થઇને મેાહમાં એવા સી જાય છે કે પોતાના માતા
214