________________
કે અધ્યાત્મતત્ત્વાલક.
ensnared in the meshes of Karmas from times immemorial. What prince of fools even would bear antipathy towards his Soul ?
Notes:–. 116.
The author here means to say that the reader should not find fault with his repetitions. They are meant only to convey and confirm the valuable idea that ignorance is the root-cause of karmas and therefore it should be extirpated as soon as possible. With the diminution of ignorance, the spiritual light will begin to dawn and a clear understanding as to the causes of pain and miseries will be the result. He would then see that renunciatiou of all worldly associations and relations and absorption into the realization of the Pure Atman (Self) are necessary steps for liberation ( Moksha ). છેવટ સંબંધન– - “ ત્રણે જગતના તમામ છ સુખને ઈચ્છતા છતાં તેને માટે ઉદ્યાગ કરી રહ્યા છે, તે પણ જોઈએ છીએ કે-જગતના છે અનેક લેશેને હમેશાં અનુભવતા જ રહે છે. આ ઉપરથી એમ સમજી શકાય છે કે સંસાર ખરેખર વિષવરૂપ વિશ્વનાં દુઃખોથી ભરેલું છે, અને એમ સમઇને જ તવ મનુષ્ય વિષયસંગથી મુક્ત બનીને આત્મસ્વરૂપના રમણમાં પ્રવર્તે છે. ”—૧૧૪
“ આ આત્મા પૂણનન્દસ્વભાવવાળે છે, પરમ સામર્થ્યથી પૂર્ણ છે, શુદ્ધચૈતન્યસ્વરૂપ છે અને સમસ્ત લોક-અલેક ઉપર પ્રકાશ પાડનાર છે. આમ હોવા છતાં પણ મહાન ખેદની વાત છે કે જડ કર્મોએ આત્માને ચારે તરફ ઘેરી લઈને-આત્માની અંદર ઘુસીને આ માને અત્યન્ત મલિન કરી મૂકે છે. પરંતુ હવે એને મેલે નહિ રહેવા દેતાં નિર્મલ કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ, અને આ પ્રકરણમાં પહેલાં કહેવાઈ ગયા
202