________________
SPIRITUAL LIGHT.
જેનું બલવાન ભાગ્ય ઝળકી રહ્યું છે, તેની ચઢતી ઉદયકળાને તેડી પાડવા મનુષ્ય તે શું, દેવતા પણ સમર્થ થતો નથી, માટે બુદ્ધિમાને કોઈ ઉપર ઈષ્યભાવ રાખવો નહિ. ”-૭૯ विवेकविकासायैव शिक्षयति
अभ्युन्नतिश्चावनतिश्च यत् स्यात् पुण्यस्य पापस्य च कार्यमेतत् । क्षीणे च पुण्येऽभ्युदयोव्यपैति तन्नश्वर शर्मणि को विमोहः? ॥८॥
(80 )
Rise and fall result from merit and demerit; when the stock of merit is exhausted, the star of prosperity sets. Then, why are you fascinated by momentary happiness ?
Notes:-Prosperity and adversity depend upon the working of Karma, the powerful ruler of the phenomenal world. When the store of good deeds is exhausted, the ill star of decline begins. So the happiness, thus acquired, is fleeting and unreliable, consequently the author rightly recommends dis-attachment from worldly pleasures and close application to the study of Self with a view to bring on the unshakeable balance of mind.
વિવેકનું શિક્ષણ
“સંસારમાં જે ઉન્નતિ અને અવનતિ પ્રાપ્ત થાય છે, તે ખરેખર પુણ્ય અને પાપનું પરિણામ છે. અને જે વખતે પુણ્યને ક્ષય થાય છે, ત્યારે ઉન્નતિ ( અભ્યદય ) પલાયન કરી જાય છે, જ્યારે આમ હકીકત છે, તે પછી નાશવંત સુખમાં મેહ શું કરો ?”-૮૧.
159