________________
SPIRITUAL LIGHT.
6
પુણ્ય, ધર્મ અથવા મેક્ષ તરફ જેએનું વલણ છે, તેને માટે શરીર મહાન ઉપકાર કરનારી ચીજ છે. એથી વિપરીત ખરાબ વર્તન તરફ જેએનું વલણ છે, તેને તેજ શરીર અધાતિમાં પટકનાર થાય છે. આ ઉપરથી એજ રહસ્ય ખેંચી લેવાનું છે કે, શરીરની ધસાધન પૂરતી રીતસર અપેક્ષા રાખવી વ્યાજખી છે, પણ તે ઉપરાંત મેાહદષ્ટિથી શરી રના ગુલામ બનવું, એ કલ્યાણાભિલાષીને યુક્ત નથી. · સાધનને સાધન તરીકે માનવાનું છે. ' એ વાત આપણે ભૂલી ગયા નથી. શરીર મુક્તિમાનું સાધન છે, એ નક્કી વાત છે, એજ માટે તેને મુકિતના માને અનુકૂળ બનાવવું જોઇએ. તેનાથી એવા પ્રસંગ ઉપસ્થિત થવા ન જોઇએ કે જે મુક્તિના માર્ગમાં બાધા નાખનાર—નડતર કરનાર થાય. આ પ્રમાણે જો વવામાં આવે, તો એ શરીર આદર્શો શરીર અનેે, એમાં લગારે શક નથી. આજ હકીકતને સમજાવવા માટે શરીરને • અશ્િચ ક્ષર્ણાવનાશી હાડકાનેા માળેા વગેરે વાસ્તવિક દૂષણાથી નિવામાં આવે છે. આવી રીતે તેને નિંદવાના ઉદ્દેશ, ઉપર કહ્યું તેમ શરીર ઉપર મૂર્છા થતી અટકે અને શરીરને પરાપકારના રસ્તે જોડવાનું પ્રતિભાન થાય તથા આલસ્ય, પ્રમાદ વગેરે દૂષણા દૂર કરીને તે શરીરથી જ્ઞાન, ધ્યાન, સમાધિ, આત્મસાક્ષાત્કાર વગેરે દિવ્યમાગ માં વિચરી શકાય, એજ છે, બાકી આદર્શ શરીરને તો કાઇ નિતુંજ નથી. પરન્તુ એ વાત ન ભૂલવી જોઇએ કે- છેવટનું સાધ્ય બિન્દુ તપાસતાં શરીર હેયજ છે. કેમકે શરીર રહેતે મુકિતમાં પ્રવેશ નહિ અને મુકિતમાં પ્રવેશ વખતે શરીર નહિ.
> <
> '
असाराद् देहात् सारमुद्धरेद् इत्येवमर्थकमाह—
येनैव देहेन विवेकहीनाः संसारबीजं परिपोषयन्ति । तेनैव देहेन विवेकभाजः संसारबीजं परिशोषयन्ति ॥ ७२ ॥
( 72 )
The same body which men bereft of wisdom (discriminating powers) utilise for watering the seed
151