________________
SPIRITUAL LIGHT.
them, the powers of existence and (Dharma Sadhanam )
permanence
Consequently utmost care and solicitude to strengthen and to cherish the body, studious attention to beauty, order and gracefulness of this fieeting frame, should be avoided, but it is also necessary to feed and nourish it with modesty and in proper bounds as would help to draw out the inner powers veiled in by the Karmic dirt.
Live not to eat but eat to live.
-Old Maxim. પ્રસ્તુત વાત સમજાવે છે–
જે સુન્દર-રોચક ભોજન કરવામાં આવે છે અને જે અદ્ભુત રસવાળાં પાનકે (પીવાની ચી) પીવામાં આવે છે, તે બધાને જ્યારે શરીર બહાર કાઢે છે, ત્યારે તે કેવાં મલિન હેય છે?”—૫ '
યદિ હમેશાં રસાયનનું સેવન કરે અને પિષ્ટિક પદાર્થો ખાઓ, તે પણ આ શરીરરૂપ ઘડાને ભસ્મીભૂત થવાને જે સ્વભાવ છે, તે મટવાને નથીજ.”-૬૬
પ્રતિદિન આ શરીરને ઉત્તમ તેલથી સારી રીતે મર્દન કરવામાં આવે અને સુગન્ધિ પાણુ વડે તેને હરાવવામાં આવે, તે પણ મદિરાના ઘડાથી પણ વધારે નિન્દનીય એવું આ અશુચિ શરીર શું પવિત્ર થનાર છે?”–૬૭
પ્રાણિઓનાં શરીરે રોગોથી ભરેલાં છે. તે રોગો શરીરની અંદર રહ્યા હોય ત્યાં સુધી જ માણસ ઉન્મત્ત રહે છે, અને જ્યારે તે રંગે શરીરમાંથી બહાર આવે છે, ત્યારે ગરીબડા મોઢાવાળો પ્રાણ દુ:ખનિજ જુએ છે-દુઃખ સિવાય સુખનું બિન્દુ પણ તેનાથી જોવાતું નથી.” ૮ એકજ વાર જેણે આપણને દુઃખ આપ્યું હોય તે તેનાથી
* 147