________________
SPIRITUAL LIGHT. सुखस्य मूलं खलु धर्म एवच्छिन्ने च मूले क्व फलोपलम्भः ?। आरूढशाखाविनिकृन्तनं तद् यद् धर्ममुन्मुच्य सुखानुषङ्गः ॥६३॥
( 61 ) All desire to reap the fruit of merit; but none is diligent to accumulate it. All are willing to repudiate sin; but they are ever ready to commit it.
( 69 )
If you want mangoes, you must l'ear the mango tree. In the same way, if you desire the attainment of wealth, etc., you must not swerve from religion, which the ignorant do.
( 68) Religion is the root of happiness. If the root be cut off you can not reap the fruits. To be engrossed in pleasures without caring for religion, is in itself equivalent to lop off the branch, on which you are sitting
ધર્મરહિત મનુષ્યની અજ્ઞાનતા
“દુનિયામાં સર્વ મનુષ્યો ધર્મનાં ફળો (પુત્ર, મિત્ર, કલત્ર, વૈભવ, આરોગ્ય વગેરે) ચાહે છે, પણ તે ધર્મને આદર-ધમનું પાલન કરતા નથી. અને પાપનાં ફળ (દારિદ્રય, રેગ, શોક, સત્તાપ વગેરે)ને કઈ પણ ચાહતું નથી; છતાં ઘણું આદરથી પાપની પ્રવૃત્તિઓ કરાતી દેખાય છે.”—૬૧
- “આંબાનાં ફળ (કેરી) જે ચાહીએ, તે તે આંબાનું રક્ષણ કરવું જ જોઈએ, એ સહુ સમજી શકે તેમ છે; એ પ્રમાણે લક્ષ્મી વગેરે
139.