________________
SPIRITUAL LIGHT.
· In the whole phenomenal world, nobody stands. in permanent relationship with another. In vain does this world trouble itself painfully out of illusory attachment. If one judges from the standpoint of spiritual wisdom, he would be convinced of the unsubstantiality of all objects.
ફલિતાર્થ
“વિશ્વમાં ખરી રીતે કોઈ, કોઈને નથી. વ્યર્થ આ પ્રાણું મેહમાં મુંઝાય છે. અધ્યાત્મદષ્ટિથી વિચાર કરવામાં આવે તે ખરેખર આ બધું નિઃસાર જણાય તેમ છે.”– ૨
दृष्टिभेदमाहमहालयाऽऽरामसुलोचनादि यद् बाह्यदृष्टया परिदृश्यमानम्। भवेद् विमोहाय, तदेव वस्तु वैराग्यलक्ष्म्यै पुनरात्मदृष्टया ॥४३॥
( 48 ).
Palatial buildings, gardens ( pleasure grounds ) beautiful-eyed ladies, etc., if viewed from the phenomenal standpoint, fetter the mind; but the same things viewed from the noumenal standpoint, bring on the glory of disattachment. દષ્ટિભેદ–
મહેલ, બગીચે, સુન્દરી વગેરે જે રમણીય પદાર્થો, બાહ્યદષ્ટિથી જોતાં મેહને ઉપજાવે છે, તેજ પદાર્થો, જે અદૃષ્ટિથી જોવામાં આવે તે ખરેખર વૈરાગ્યને ઉપજાવનારા બને છે,”-૪૩
1શ