________________
અધ્યાત્મતવાલા.
જ્યારે બીજાને તે દુ:ખ ઉપજાવનાર થાય છે. જે પદાર્થ એક વખતે જેને રાચક લાગ્યા હાય, તેજ પદાર્થ ખીજી વખતે તેનેજ અરોચક થઈ પડે છે. આ બધું શું છે ? મનેવૃત્તિઓની વિચિત્રતાજ. એનાજ ઉપર સુખ-દુઃખના આધાર રહેલા છે, અને એ ઉપરથી એ વસ્તુસ્થિતિ સમજી શકાય છે કે ખાદ્ય પદાર્થોઁ સુખ-દુ:ખના સાધક નથી.
રાગ, દ્વેષ અને મેહ એ મનની વૃત્તિનાં પરિણામા છે. એ ત્રણે ઉપર આખું સંસારચક્ર કરે છે. એ ત્રિદોષ *ને દૂર કરવા આ શ્લોકમાં બતાવ્યા પ્રમાણે અધ્યાત્મમાર્ગના સેવનની જરૂર છે. તે ત્રિદેષને શમાવવા અધ્યાત્મશાસ્ત્ર સિવાય કાઈ અન્ય વૈદ્યક ગ્રન્થ નથી. પરન્તુ એ વાતને પેાતાની જાતને અનુભવ થવા કે હું એક પ્રકારે રાગી છું' એ બહુ કિન છે. જ્યાં સંસારના સુખ-તરંગા મન ઉપર અફળાતા હાય, વિષય રૂપ વિજળીના ચમકારા હૃદયને આંજી નાંખતા હોય અને તૃષ્ણારૂપ પાણીના ધેાધમાં આત્મા બેભાન બની રહ્યો હાય, ત્યાં પોતાના ગુપ્ત રાગ સમજવા, એ બનવું ભારે કિન છે. આવી સ્થિતિના અભિજ્ઞ જીવા એકદમ અધઃસ્થિત છે. તે સ્થિતિથી આગળ વધેલા જીવા, જે પેાતાને ત્રિદોષાક્રાન્ત સમજે છે-જે પેાતાને ત્રિદોષજન્ય ઉગ્ર તાપમાં સપડાયલા માને છે અને તે રાગના પ્રતીકારની શોધમાં ઉત્સુક છે, તેવાને અધ્યાત્મમાર્ગની ભૂમિકા દુર્લભ રહેતી નથી.
અધ્યાત્મના વિષયમાં અવગાહન કરનારને સંસારનાં મુખ્ય એ તત્ત્વા"જે જડ અને ચેતન છે, તે ખરાબર સમજવાનાં હોય છે. જડનું સ્વરૂપ સમજ્યા વગર ચેતનનું સ્વરૂપ સમજાય નહિ, અને ચેતનનું સ્વરૂપ સમજ્યા વગર જડનું સ્વરૂપ સમજી શકાય નહિ; આ માટે એ અને તત્ત્વ અધ્યાત્મમાગ માં પ્રગત થવાના ઉમેદવારે એ સમજવાનાં છે.
·
આત્મા શી વસ્તુ છે?' ‘ આત્માને સુખ-દુઃખના અનુભવ કેમ થાય છે?? આત્મા પોતેજ સુખ-દુઃખના અનુભવનું કારણ છે કે કાઇ અન્યના સંસર્ગથી આત્માને સુખ-દુઃખ અનુભવાય છે ? ' ‘ કર્મના સંસર્ગ આત્માને કેમ થઇ શકે ? ' ‘તે સંસર્ગ અનાદિ છે કે આદિમાન
રાગ, તૈય અને મેહ એ ત્રણ દોષોને ‘ ત્રિષ ’ સત્તા આપી છે,
80