________________
SPIRITUAL LIGHT. ઉલટા વહેતા હોય—આપણે સાધનમાર્ગ આપણા લક્ષ્યબિન્દુથી ઉલટી દિશામાં રહેતો હોય, તે તેવા ઉલટા-લક્ષ્યસ્યુત-સાધ્યસ્પર્શથી રહિત માર્ગ પર લાખ્ખો, કડે, અન્ને અને અસંખ્ય વર્ષો સુધી ચાલવામાં આવે, તે પણ શું આત્મોન્નતિરૂપ લક્ષ્યબિન્દુને પહોંચી શકાય ખરું?
સાયન્સ વિદ્યામાં ગમે તેટલી ઉન્નતિ મેળવવામાં આવે, પણ તે ઉuત આત્મજ્ઞાન વગર શી મહત્ત્વની ? આત્મામાં અનન્ત શક્તિઓ છે. આત્માનો વિકાસ જેમ જેમ થતો જાય છે, તેમ તેમ તેની શકિતઓ પ્રકાશમાં આવતી જાય છે. અધ્યાત્મના માર્ગે આત્માની શકિતઓ ખીલવી શકાય છે. આવરણે દૂર થવાથી જે આત્માની શક્તિઓ પ્રકાશમાં આવે છે, તે વર્ણનમાં મૂકી શકાય તેમ નથી. આત્માની શક્તિ ( Power ) હામે વિજ્ઞાનવિદ્યાના ચમકારે કંઈ હિસાબમાં નથી. જડવાદ વિનાશી છે, જ્યારે આત્મવાદ તેથી ઉલટો છે. જડ પદાર્થોના આવિષ્કારે અને અને જડવાદથી મળેલી ઉન્નતિ એ બધું વિનશ્વર છે, પરંતુ આત્મસ્વરૂપને પ્રકાશ અને તેથી થતો મહાન અપૂર્વ આનંદ, એ જેમને તેમ બરાબર સદા સ્થાયી રહે છે. ज्ञानस्य भक्तेस्तपसः क्रियायाः प्रयोजनं खल्विदमेकमेव । चेतःसमाधौ सति कर्मलेपविशोधनादात्मगुणप्रकाशः ॥३॥
(8) Indeed the sole object of knowledge, devotion, austerity and religious practices is the illumination of the soul, and to remove the impure coating of Actions ( Karmas ), by means of deep concentration of mind and thus to manifest ( to bring to light ) the nature of the soul.
Notes-The preliminary requisite in the path of the realization of the Higher Self is the discrimination between the ordinary life and the real soul-life. Self Culture embraces the knowledge of the ego and