________________
અધ્યાત્મતત્ત્વાલાક,
criminate between the eternal and the transitory. There are men, without any trace of inner life, who have attracted and drowned their audience with lofty thoughts embodied in the Shastras,
ઉપક્રમ
“ જો અધ્યાત્મરૂપ અમૃતના રસનું આસ્વાદન કરવામાં ન આવ્યું હાય; તા સખેદ કહેવું જોઇએ કે શાસ્ત્રને ગમે તેટલા અભ્યાસ પણ વસ્તુતત્ત્વપર પ્રકાશ પાડી શકતા નથી, અર્થાત્ ગમે તેવી વિદ્વત્તા પણ અધ્યાત્મના પ્રકાશ વગર આંધળીજ છે, અને વચનપટુતા અનનુ કારણ અને છે તથા વિજ્ઞાન ( Science ) વિદ્યાના પ્રયાગેાની કુશલતા નિરર્થક નીવડે છે. ”—ર
વ્યાખ્યા—
વેદે, ઉપનિષદે, સ્મુતિએ, દર્શનશાસ્ત્ર, અને પુરાણા વગેરે હિન્દુ ધર્મ શાસ્ત્રો, તથા અંગ, ઉપાંગ વગેરે જૈનધમ શાસ્ત્ર, તેમજ અન્યધર્મ શાસ્ત્રા ભણી જવામાં આવે, અરે! દુનિયાનાં તમામ ધર્મશાસ્ત્રમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જો પોતાનાં કર્તવ્યા સમજવામાં ન આવે, પોતાનું ખરૂં ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પોતાની દૃષ્ટિ આત્મસ્વરૂપતે અભિમુખ કરવામાં ન આવે, તા તે ગમે તેટલી વિદ્વત્તા-ગમે તેટલી શાઅપારદર્શિતા પણ ફોકટ છે. જે માણસનું જ્ઞાન અન્તષ્ટિતે જાગૃત કરતુ નથી, તે માણસનું જ્ઞાન તેને ખેાજા રૂપ છે. ચન્દ્રનને ભાર ઉડ્ડાવનાર ગધેડાને ચન્દ્રન જેમ કૃષ્ન ભારજ રૂપ છે, તેમ આત્મસ્વરૂપના પરિચય વગરનું જ્ઞાન તે જ્ઞાનવાળાને ફક્ત ભારજ રૂપ છે. જ્ઞાન પ્રમાણે અનુભવ ન હેાય, જ્ઞાન પ્રમાણે સતન ન હેાય, તે તે જ્ઞાનથી ભલે તે મનુષ્ય દુનિયામાં પૂજાય, પણ વસ્તુસ્થિતિએ તે જ્ઞાન તેને અનરૂપ અને છે, સંસાર–અરણ્યમાં ભટકાવનાર થાય છે. ઘણા પતિ એવા જોવાય છે કે જેઓનુ' વર્તન પોથીમાંના રિંગણા ' જેવુ હાય છે. આવા પડિતાના વિચારા કે ઉપદેશે! ફેનેગ્રાફમાંથી નિકળતા શબ્દો જેવા છે. જેમ ફાનેગ્રાફની રેકર્ડી સુન્દર ગાયન યા મનેાહર ઉપદેશ સંભળાવી લાકાને રજિત કરે છે, પણ પોતાને તેની કંઇ અસર થતી નથી, તેનુ
"
10